ભારત રસાયણ લિમિટેડને NGT દ્વારા 13.50 કરોડનો દંડ ફટકારાયો

ઔદ્યોગિક અકસ્માતોથી થતા પર્યાવરણને નુક્શાનના સંબંધમાં એનજીટીએ 29 મેના રોજ ઐતિહાસિક ચૂકાદો આપ્યો અરજદાર અને વરિષ્ઠ પત્રકાર આદિત્યસિંહ ચૌહાનના વકીલ એ કે સિંહે આ કેસ સંબંધિત જટિલ નિયમનકારી માળખાને સમજવા … Read More

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

પર્યાવરણ ટુડે બ્રેકિંગઃ જંબુસરના સારોદ ખાતે આવેલ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ લિકેજ થતા દોડધામ

ભરૂચઃ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ તાલુકામાં આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનાવી પામી છે. ગેસ ગળતર થતા દોડધામ મચી જવા પામી હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારોને … Read More

બ્રેકિંગઃ દહેજના સેઝ-2માં આવેલી રોહા ડાયકેમના પ્લાન્ટના વેરહાઉસમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે.  આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો.  હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો … Read More

ભરૂચ GIDC ની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ, કોઇ જાનહાનિ નહી

ભરૂચ જીઆઇડીસીની નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચ જીઆઇડીસીની એક પ્લાસ્ટિક બનાવતી કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news