મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ.૫૮ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ આઈ.ટી.આઈ ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતના હસ્તે વિવિધ એમ.ઓ.યુ હસ્તાક્ષર, ડ્રોન તાલીમ કેન્દ્રો તથા આઈટીઆઈના નવીન મકાનોનું વર્ચ્યુલી લોકાર્પણ કરાયું કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બામણીયાની વર્ચ્યુલ અને શ્રમ અને રોજગાર … Read More

અંકલેશ્વરની પનોલીમાં ફરી એકવાર આગની ઘટના, એક કામદારની જિંદગી હોમાઇ

ભરૂચઃ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓમાં જે રીતે વધારો થઈ રહ્યો છે અને ઔદ્યોગિક સલામતીની નિયમોનું પાલનના ધજાગરા ઉડી રહ્યાં છે,  તેને લઇને લાગી રહ્યું છે કે શ્રમિકો કે કામદારોની જિંદગી … Read More

અદાણી ફાઉન્ડેશન, દહેજની પર્યાવરણલક્ષી કામગીરીને વિધાનસભામાં મળ્યું સન્માન

વડોદરા : તાજેતરમાં ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાને આમંત્રિત કરી હતી. દરેક જિલ્લામાથી એક સંસ્થાને આમંત્રણ હતું. ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ અદાણી ફાઉન્ડેશન, દહેજની ટીમએ કર્યું … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્ષ ઈન્ડિયા પ્રા લી.કંપનીમાં બ્લાસ્ટ, 4 કામદારોના મોત

કંપનીમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો ફરી એક વાર ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળ્યો ઔદ્યોગિક સલામતીના પાલનમાં ગુજરાત કેમ નથી બની રહ્યું અગ્રણી? ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં … Read More

વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો 2022 અને 2023 બે … Read More

સાયખામાં કેમિકલ પ્રદૂષણ માફિયા બેફામ, જળ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ભયાનક, ચારેબાજુ નર્કાગાર જેવી સ્થિતિ

સાયખા જીઆઈડીસીમાં બેફામ રીતે ફેલાવાઈ રહ્યું છે જળ પ્રદૂષણ પ્રકૃતિને પહોંચાડવામાં આવી રહ્યું છે પારાવાર નુક્શાન ફીણવાળું લાલ રંગનું પ્રદૂષિત પાણી ગંભીર સમસ્યાઓને આપી રહ્યું છે આમંત્રણ ભૂગર્ભજળ સહિત આસપાસના … Read More

અંકલેશ્વરમાં ૫૧૮ કિલો કોકેઈન સાથે ડાયરેક્ટર સહિત ૫ લોકોની ધરપકડ કરવામાં આવી

અંકલેશ્વર: આ કોકેઈન એ જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જાડાયેલું છે, જેના બે મોટા કન્સાઈનમેન્ટ અને દરોડા દરમિયાન દિલ્હીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

ભરૂચઃ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લામાં વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગની એક નાની ઘટના બનવા પામી હતી. સત્તાવાર સૂત્રો તરફથી પ્રાપ્ત વિગત પ્રમાણે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં નાની એફઆરપીની ચિમનીમાં … Read More

દહેજની ઓર્ગેનિક ઈન્ડિયામાં પ્રચંડ ધડાકા બાદ આગ, કાળા ધૂમાડાઓ આકાશમાં છવાયા

ભરૂચઃ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ લાગવાની ઘટના બનાવા પામી છે. પ્રચંડ ધડાકા બાદ આગથી કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news