અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં આગ લાગતા દોડધામ, આગનું કારણ અકબંધ
ભરૂચઃ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાયટર્સનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં … Read More