ડિસેમ્બર અંતમાં શરૂ થઇને છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે
અમદાવાદઃ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વાર્તાયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. આગામી ત્રણ દિવસ લઘુત્તમ … Read More