વર્ષ-૨૦૨૦ની સિંહોની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૮.૮૭ ટકાનો વધારો, સંખ્યા વધીને ૬૭૪ થઈ

રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા ૬૭૪ જેટલી થઈ છે. એટલે કે, સિંહોની અગાઉની વસ્તી ગણતરી પછીના પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં ૧૫૧ જેટલો … Read More

કડકડતી ઠંડીમાં ગીરગઢડામાં રાત્રિના સમયે બે સિંહનુ નાઈટ પેટ્રોલિંગ!..સોશિયલ મીડિયામાં થયો વીડિયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા મોરવાડ રોડ પર રાત્રી દરમિયાન લટાર મારતા … Read More

પ્રતિમા કોઈપણ રીતે રાષ્ટ્રીય પ્રતીક કાયદાની વિરુદ્ધ નથી,સિંહોના મોં ખુલ્લા રહેશેઃ સુપ્રીમ કોર્ટ

સેન્ટ્રલ વિસ્ટા એટલે કે નવા સંસદ ભવનમાં સ્થાપિત ખુલ્લા મોં વાળા સિંહોના રાષ્ટ્રીય પ્રતીક મામલે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય આપ્યો છે અને કહ્યું હતું કે, તેમાં કંઈ ખોટું નથી. સિંહની … Read More

સિંહના બદલામાં મળનાર પ્રાણીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલાશે

સિંહોના આદાન-પ્રદાન કાર્યક્રમ વધુ એક વખત આગળ વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે સિંહોના આદાન પ્રદાન કાર્યક્રમને મંજૂરી આપતા ગઈ કાલે રાજ્યની કેબિનેટમાં જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ૪૦ જેટલા સિંહોને દેશના … Read More

બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ

રાજ્યની શાન એવા સિંહોનો રસ્તા પર લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. અમરેલીના બગસરા હાઇવે પર સિંહની લટાર મારતો વીડિયો વાઇરલ થયો છે. પાણિયા ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન … Read More

છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો આવ્યો સામે

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે વન વિભાગ પર ગંભીર આરોપ લગાવ્યા ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં સિંહોની વસ્તી વધી હોવાના સરકારી દાવા વચ્ચે છેલ્લા ૨ વર્ષમાં ૩૧૩ સિંહોના મોતનો ચોંકાવનારો આંકડો પણ … Read More

ગીર અભયારણ્યના સરહદી વિસ્તારમાં સિંહ સિંહણની લડાઈનો વિડીયો વાયરલ

ગુજરાત રાજ્યના ગીર માંથી એક અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં ગીર અભયારણ્યના સરહદી વિસ્તારમાં સિંહ સિંહણની લડાઈનો વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં સિંહ સિંહણની લડાઈના દ્રશ્યો કેદ થયા … Read More

જેતપુર પાસેથી વન વિભાગે પકડી કેદ કરેલા ૮ સિંહોને મુક્ત કરવા કરાઈ માંગ

તાજેતરમાં ગીર જંગલ અભ્યારણ્યના આઠ સિંહોને જેતપુર તાલુકામાંથી કેદ કરવામાં આવેલ છે તે તમામને સત્વરે મુક્ત કરવા અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઇ વિરૂધ્ધ સિંહોને ગેરકાયદેસર રીતે કેદ કરનાર વન … Read More

ગીરમાં રેલવેના બ્રોડગેજ રૂપાંતરણથી સિંહોને જાેખમ, પરિમલ નથવાણીએ વડાપ્રધાનને કરી રજૂઆત

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જાેકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના … Read More