વડોદરાના કાઉન્સિલર આશિષ જોષીએ ૫૦ ફૂટ અંદર જઈને પાણીનું લીકેજ શોધ્યું

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે એક સપ્તાહ પહેલાં વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસની સફાઈ કરવા માટે સ્લેબ તોડીને સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે બાદ આ … Read More

વડોદરાના વઢવાણામાં ૯૫ હજારથી વધુ પક્ષીઓ શિયાળામાં આવ્યા

વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું, સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા,ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધ થી રોકીને નહેર દ્વારા વઢવાણામાં … Read More

વડોદરામાં ગેરકાયદે ચાલતા ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં આગ લાગી

વડોદરાના યાકુતપુરા ખાતે આવેલી અજબડી મીલ પાસે ગેસ સિલિન્ડરનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં સમી સાંજે આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનમાં ૩૫ જેટલા સિલિન્ડર પૈકી ત્રણ ગેસના સિલિન્ડર ફાટતાં આગે … Read More

વડોદરામાં સર્વિસ સ્ટેશનમાં આવેલી બીએમડબ્લ્યુ કારમાં આગ ફાટી નીકળી

વડોદરા નજીક સેવાસી રોડ ઉપર કાર સર્વિસ સ્ટેશન આવેલું છે. આ કાર સર્વિસ સ્ટેશનમાં મહાપુરા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન વિતાવતા ૮૧ વર્ષીય રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ જામદારે પોતાની કાર સર્વિસ સ્ટેશનમાં … Read More

ઝેરી કેમિકલ કાંડમાં વડોદરાની કંપનીના વધુ બે ભાગીદારની ધરપકડ

વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિના ત્રણ ભાગીદારો આશીષ ગુપ્તા, મૈત્રી વૈરાગી અને નિલેશ બહેરા પૈકી આશીષ પહેલા પકડાયો હતો. બાકીના બે મૈત્રી સન્મુખ વેરાગી (રહે, મુક્તાનંદ સોસા, ય્દ્ગહ્લ કોલોની પાસે, ભરૂચ) … Read More

ગેસકાંડનો આરોપી આશિષ વડોદરામાં પણ કેમિકલ વેસ્ટનો ટ્રાન્સપોર્ટેશન કરતો

વડોદરા પણ જીવતા કેમિકલ બોંબ પર બેઠેલું છે. ભૂતકાળમાં વડોદરાના અનેક વિસ્તારોમાં રાત્રીના સમયે ગેસની તીવ્ર વાસ પ્રસરતી હોવાના બનાવો બન્યા હતા. ખાસ કરીને નંદેસરી, રણોલી ઉપરાંત મકરપુરામાં ગેસની તીવ્ર … Read More

વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે ચિકાસવાળા દૂષિત પાણીના લીધે વાહનો સ્લીપ ખાઈ પડ્યા

સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન લીકેજ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. રોડ ઉપર વહેતા પાણીવાળા રસ્તાઓ ઉપરથી કોર્પોરેશનના અધિકારીઓ અને શહેરને સ્માર્ટ સિટીના સપના બતાવનાર કોર્પોરેશનના … Read More

વડોદરા જિલ્લામાં ૧.૫ લાખ તરૂણોને વેક્સિનેટ કરાશે

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં … Read More

વડોદરામાં દક્ષિણ ઝોનમાં સોમવારે સાંજે પાણીકાપ

વડોદરા શહેરમાં બે વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ … Read More

વડોદરામાં બોઈલર ફાટતા ૧૪ કામદારો ઈજાગ્રસ્ત થયા

કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. … Read More