ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી, સામાન બળીને ખાખ

ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા સંઘવી ચેમ્બરની દુકાનોમાં વિકરાળ આગ લાગી હતી. જેના પગલે ૮ થી ૧૦ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનામાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ … Read More

ભાવનગરમાં ટેલિસ્કોપ દ્વારા લોકોએ ખગોળીય ઘટનાને નિહાળી

ભાવનગરમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સંચાલિત એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા. ૮-૧૨-૨૦૨૨ને રોજ સાંજેના સમયે પૃથ્વી પછીનો બીજા ક્રમનો મંગળ ગ્રહ વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક હતો. જેને હાઈ રેન્જના વિવિધ … Read More

વિધાનસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લામાં પ્રચારનો ધમધમાટ

રાજ્યમાં હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૦૩ ભાવનગર ગ્રામ્યના ભાજપ-કોંગ્રેસના … Read More

ભાવનગરમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ

ભાવનગરના જુના બંદર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો આવ્યો આ … Read More

ભાવનગરના કુંભારવાડામાં ૧૫ લાખ લિટર ક્ષમતા ધરાવતી ટાંકીનું શિક્ષણમંત્રીએ લોકાર્પણ કર્યું

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં અમૃત યોજના અંતર્ગત ૪ કરોડના ખર્ચે ૧૫ લાખ લિટર ક્ષમતાની ઊંચી ટાંકી (ઈ.એસ.આર.)નો લોકાર્પણ કાર્યક્રમ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું … Read More

ભાવનગરના નારી ગામમાં વૃક્ષોના જતન માટે શિક્ષણમંત્રીએ ૫ લાખના પાંજરા આપવાની જાહેરાત કરી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સવારે નારી ગામ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બદલાતા પર્યાવરણ સાથે પ્રકૃતિનું જતન … Read More

ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ઘરમાં પાણી ભરાતા કલેક્ટરના ઘરે હલ્લાબોલ

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારના સત્યનારાયણ સોસાયટી – ૨માં ૩૫ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા રહીશો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માગ કરી હતી. … Read More

ભાવનગરનો બગડ ડેમ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી

ભાવનગર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર ૬ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી … Read More

ભાવનગરના તગડી ગામ નજીક આવેલી કોલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી એક કોલ ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નીકળતાં ભાવનગરથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. જેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ … Read More

ભાવનગરમાં ૩ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ કરાય છે

ઉનાળામાં પાણીની માંગ વધતા સહજ રીતે જ પાણીની તંગી પણ વર્તાય છે. છતાં શાસકો કે, તંત્ર વાહકો પાણીની સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાલમાં પણ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news