ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ની ઉજવણી

‘વસુધૈવ કુટુંબકમ્ માટે યોગ, હર ઘરના આંગણે યોગ’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર સહિત ૨૦૦૦થી વધુ લોકોએ યોગ કર્યા યોગ એ … Read More

બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન સંદર્ભે તમામ વિભાગો પાસે વિગતો મેળવી કામગીરીની સમીક્ષા કરાઈ

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- – SEOC  ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની … Read More

ભીષણ ગરમીના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હીમાં બેઠક બોલાવી

દેશભરમાં ઘણા વિસ્તારોમાં ભીષણ ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હીટ સ્ટ્રોકના કારણે ઘણા લોકોના મોત થયાના રિપોર્ટ છે. ભીષણ ગરમીના કારણે ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. … Read More

રાજસ્થાનમાં બિપરજોય વાવાઝોડાથી જનજીવન પ્રભાવિત થયું

ગુજરાતના કચ્છ બાદ રાજસ્થાનમાં બિપરજોય તોફાનનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે જન જીવન ખોરવાયું છે. ત્યારે પડતા પર પાટુ સમાન જાલોર જિલ્લાના સાંચોરમાં બંધ તૂટવાને કારણે અનેક … Read More

‘પર્યાવરણ ટુડે એવોર્ડ્સ 2023’ અંતર્ગત 16 ઔદ્યોગિક એકમો/સંસ્થાઓને વિવિધ કેટગરીમાં એવોર્ડ એનાયત કરાયા

પર્યાવરણ સંરક્ષણની દિશામાં નવીન ટેક્નોલોજીનો પરિચય કરાવનાર અને અપનાવનાર ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓને સમ્માનિત કરવામાં આવી અમદાવાદઃ આપણી પૃથ્વી હરિયાળી બની રહે તે માટે અનેક ઔદ્યોગિક એકમો અને સંસ્થાઓ દ્વારા … Read More

મેક્સિકોમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ

મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય … Read More

તમિલનાડુમાં ભારે વરસાદ, ચેન્નાઈ સહિત અનેક જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી

સોમવારે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાને જોતા, ચેન્નાઈ સહિત ૫ જિલ્લાઓની શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જે જિલ્લાઓ માટે રજા જાહેર કરવામાં આવી છે તેમાં … Read More

ઓડિશામાં લૂ લાગવાથી ૨૦ લોકોના મોત

દેશમાં એક તરફ વાવાઝોડા અને પૂરે તબાહી મચાવી છે તો બીજી તરફ આકરી ગરમી અને ગરમીના મોજા લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં ઓડિશામાં હીટવેવ અને હીટ … Read More

રાજસ્થાનમાં રેડ અલર્ટ, બિપરજોયના કારણે ત્રણ જિલ્લા ડૂબી ગયા

ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલી, સિરોહી, રાજસમંદ અને ઉદયપુરમાં આગામી ૨૪ કલાકમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અજમેર, ભીલવાડા અને … Read More

ધાનેરામાં ભારે વરસાદના પગલે રેલવેના પાટા ઉખડી ગયાં

બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે ખેતરો જળમગ્ન થયા છે. મુખ્ય માર્ગોની આસપાસ આવેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે તળાવ ભરાયું હોય તેવું લાગી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news