રાજકોટમાં દુષિત પાણીના વિતરણથી સ્થાનિકો પરેશાન

હાલ મનપા દ્વારા પાણીચોરી અને બગાડ સામે ચેકીંગની કડક ચલાવવામાં આવી રહી છે. ત્યારે દૂષિત પાણીનો પ્રશ્ન કોર્પોરેશનનું તંત્ર ઉકેલી શક્યુ નથી. જેને પગલે સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ રહી છે. … Read More

વડોદરાના બે મોટા વિસ્તારોમાં આજે ૨૧ તારીખે પાણી વિતરણ નહીં થાય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ૬૦૦ મી.મી. વ્યાસ પાણીની મુખ્ય ફિડર લાઇન મલ્હાર ચાર રસ્તા પાસે બ્રિજના પાઇલ ફાઉન્ડેશનમાં નડરરૂપ હોવાથી આ લાઇનનું શિફ્ટીંગનું કામ કરવાની કામગીરી કરવામાં … Read More

પાટણના શહેરીજનો ભૂગર્ભ ગટરની ગંદકી અને દુષિત પાણીથી પરેશાન

પાટણના રામનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને વિસ્તારના રહીશો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનો અને પીવાનું દૂષિત પાણી આવવાને લીધે રહિશોમાં … Read More

વિકાશીલ ગુજરાતમાં ભુજના નાના રેહા ગામમાં લગભગ ૩ વર્ષથી લોકો ને મળી રહ્યું છે દુષિત પાણી

આમ તો એવું કહેવાય છે કે “જળ છે તો જીવન છે” પણ વિકાશીલ ગુજરાતમાં અજી સુધી અમુક ગામોમાં લોકો ને પીવા માટેજ દુષિત પાણી મળી રહ્યું છે તો પછી જીવન … Read More

કઠોર ગામમાં દુષિત પાણી પીવાથી ૬ લોકોના મોતથી હાહાકાર, ૬૦થી વધુ લોકો હોસ્પિટલાઇઝ

કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાડા-ઉલ્ટીથી ૬ લોકોના મોતથી હાહાકાર મચ્યો છે. ૫ જેટલા વયસ્ક અને એક બાળકનો જીવ ગયો છે. પીવાનું અને ગટરનું પાણી મિક્સ થતા ઘટના બની હોવાની આશંકા  … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news