ગુજરાતમાં ૬ અને ૭ જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૩ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી … Read More

ભારે વરસાદથી ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા

ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના ૨૦૭ ડેમ ૪૪ ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના … Read More

ગુજરાતના ૨૬ તાલુકામાં ૪ થી ૧૦ ઇંચ જેટલો વરસાદ

ગુજરાત રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના ૨૦૦ થી વધારે તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૫૦ થી વધુ તાલુકામાં બે કલાકમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો … Read More

ગુજરાતમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ પર

ગુજરાતના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

દેશમાં ૭૫ પાલિકાઓમાં બાયોગેસ પ્લાન્ટ મંજૂર કરાયા : ગુજરાતમાં ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી

દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યમાં ત્રણ બાયોગેસ પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુનાગઢ અને વડોદરા કોર્પોરેશનમાં તેમજ મહેસાણા નગરપાલિકામાં બાયો પ્લાન્ટને મંજૂર કરવામાં આવ્યો છે. … Read More

ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ૧૨૫ તાલુકામાં વરસાદ

ચોમાસાની સત્તાવાર શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી ૨૫ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. … Read More

ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા સેનાની ૩ બટાલિયન સ્ટેન્ડ બાય

બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌમાં ત્રાટકવાનું હોવાથી અહીં સુરક્ષા-વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રખાઈ રહ્યું છે. કચ્છમાં મિલિટ્રી કેમ્પ સેનાની ૩ બટાલિયન સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી … Read More

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ

ગુજરાતમાં વાવાઝોડાને પગલે કોસ્ટગાર્ડ એલર્ટ છે. જેમાં દરિયો ન ખેડવા માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે ગુજરાતના  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે … Read More

ગુજરાતમાં ૨૦થી ૨૫ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયુ છે. આગામી ૪૮ કલાકમાં સમગ્ર કેરળમાં ચોમાસુ બેસશે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી … Read More

વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું,ગુજરાતમાં ૯ થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ ઓમન તરફ ફંટાયું  છે.  જો કે તેમ છતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૯થી ૧૧જુન સુધી વરસાદી માહોલ રહેશે. ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વીજળીના કડાકા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news