આણંદની કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ અપાઈ

આણંદની કૃષિ યુનિવર્સિટી, બં.અ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાંચ દિવસીય તાલીમનું કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક … Read More

આણંદ પંથકમાં મળસ્કે છાંટા વરસ્યા, ૫ દિવસ વાદળ રહેશે

આણંદ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભેજનું પ્રમાણ વધતાં ભારે બફરો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારમાં સામાન્ય હળવા છાંટા પડવાની સંભાવના … Read More

આણંદમાં સાડા પાંચ કરોડના ખર્ચે આધુનિક પશુચિકિત્સાલયનું નિર્માણ કરાશે, પશુપાલકોને થશે ફાયદો

આણંદ ખાતે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલ રૂપિયા ૫.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક પશુચિકિત્સાલયનું ભૂમિપૂજન રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી … Read More

આણંદમાં વરસાદ વિરામ થતાં રસ્તાઓનું મરામત કામ શરૂ કરાયું

વરસાદ પડતાંની સાથે આણંદ ભાલેજ ઓવરબ્રિજથી સામરખા ચોકડી, ભાલેજ ચોકડીથી સામરખા, લીંગડાથી ઉમરેઠ માર્ગ, ઓડ ચોકડી થી સારસા ચોકડી, વહેરાખાડીથી વાસદ સુધી, કરમસદથી બાંધણી ચોકડી માર્ગ, અંધરિયા ચોકડીથી આસોદર ચોકડી, … Read More

આણંદમાં ધોધમાર વરસાદથી ૧ વ્યક્તિ સહિત ૧૧ પશુના મોત

આણંદ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના બોરસદમાં તારાજી સર્જી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. માત્ર ચાર કલાકમાં ૧૧ ઈંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. મેઘમહેર થતાં અનેક નીચાણવાળા … Read More

આણંદના ઇવીએમ વેરહાઉસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આણંદ સ્થિત મધુબન રીસોર્ટ સામે આવેલા ઇવીએમ વેરહાઉસ ખાતે કલેકટર મનોજ દક્ષિણી, નાયબ વન સંરક્ષક એન.ડી.ઇટાલીયન, નાયબ કલેકટર વિમલ બારોટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી લલીતભાઇ પટેલ, મામલતદાર જેમીની ગઢીયા દ્વારા … Read More

આણંદમાં પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગતા ભારે નુકશાન

આણંદ સામરખા ભાજેલ રોડ ઉપર લીમડાપુરા પાસે પ્લાયવુડની મોટી ફેકટરી આવેલી છે. ફેકટરીમાં કોઇ કારણ સર આગ લાગી હતી. જોકે અંદર લાકડુ હોવાથી પવન વધુ હોવાથી આગે વિકારળ સ્વરુપ ધારણ … Read More

આણંદના ગામડાઓને સ્વચ્છ બનાવવા ગામદીઠ સમિતિ બનાવવામાં આવશે

સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ યોજના અંતર્ગત ખુલ્લામાં શૌચમુકત સાતત્યતાને જાળવી રાખવા તથા ધન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવા માટે એટલે કે ઓડીએફથી ઓડીએફ   તરફ વધુ એક ડગ માંડવા … Read More

આણંદના બિલ્ડરે રાતોરાત ડ્રિલિંગ કરી ગટર કનેક્શન લઈ લેતાં વિવાદ

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૩માં રહેતા ૨૦૦થી વધુ સોસાયટીના રહિશો છેલ્લાં બે દાયકાથી ગટર કનેક્શન વિના ખાળકૂવાના સહારે રહે છે ત્યારે આણંદના જાણીતાં બિલ્ડર એવમ્‌ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ધીરૂભાઈ પટેલે … Read More

આણંદમાં રાસાયણિક પાણી નદીમાં પ્રવાહિત કરતા જળપ્રદુષણ વધ્યું

વિશ્વમાં જળ પ્રદૂષણની વધતી સમસ્યા આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહી છે. આણંદ જિલ્લામાં પણ તારાપુર પાસેથી પસાર થતી સાબરમતિ નદી દિવસેને દિવસે કેમિકલયુક્ત નદીમાં ફેરવાઈ રહી છે. આથી વધતા જતા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news