દાહોદમાં બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી શેમ્પુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ

દાહોદ: દાહોદમાં નકલી શેમ્પુ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. એ ડીવીઝન પોલીસે દરોડા દરમિયાન નકલી શેમ્પુ બનાવનાર ઉત્તરપ્રદેશના ૮ આરોપીની ધરપકડ કરી છે. આર્થિક ફાયદા માટે બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં … Read More

અગાઉ જ્યાં ગેસ ગળતર દુર્ઘટનામાં 4 લોકોના જીવ ગયા હતા તે સુરતની પાનસરા જીઆઇડીસીની બંધ કંપનીમાં ફરીથી ગેસ લીકેજ થતા દોડધામ

અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો સુરતઃ સુરતની પાનસરા જીઆઇડીસીમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. બંધ ખાનગી કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ … Read More

દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવતાં ભારે રોષ, આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ

દાહોદ: દાહોદના સંજેલીમાં વારંવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાંખવામાં આવી રહ્યા છે. સંજેલીના ડુમરાળ રસ્તા પર ફરી એકવાર મેડિકલ વેસ્ટ ખુલ્લામાં જોવા મળ્યું છે. બે દિવસ પહેલા પણ ભામણ ઘાટીમાં કોઇ … Read More

ઉત્તર ચીનમાં ગેસ લીક ​​થતાં મૃત્યુઆંક વધીને થયો 10

હોહોટ: ઉત્તરી ચીનમાં મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રના ઓર્ડોસ શહેરમાં ગુરુવારે ગેસ વિસ્ફોટની ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. શહેરના આરોગ્ય આયોગના અધિકારી ઝાંગ જિયાનપિંગે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ … Read More

સિંહણે પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઇ ફાડી ખાધી, બગસરાના હાલરીયા ગામની ઘટના

અમરેલીઃ અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે બાળકીનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે.સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારનાં આંટા ફેરા જોવા મળતા હોય છે. જો … Read More

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના

અમદાવાદ: હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ … Read More

છેલ્લા 123 વર્ષમાં પૃથ્વીનો સૌથી ગરમ મહિનો રહ્યો જુલાઈ 2023

જલંધર:  જુલાઈ 2023 વૈશ્વિક સ્તરે સૌથી ગરમ મહિનાઓમાંનો એક રહ્યો છે અને ઊંચા તાપમાને ગરમીના મોજા, ભારે વરસાદ, દુષ્કાળ અને જંગલમાં આગ જેવી આત્યંતિક હવામાનની ઘટનાઓ તરફ દોરી જાય છે. આ … Read More

રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપતા ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જંગલ સફારી બનાવવાની યોજના

ગાંધીનગર: ગુજરાત માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે વધુ એક જંગલ સફારી બનવાની છે. જૂનાગઢ પાસેના ગીરના જંગલ સિવાય હવે જંગલના રાજા સિંહનો વધુ એક વસવાટ … Read More

દેશમાં આ શહેરની હવા સૌથી સ્વચ્છ, ‘સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023’માં મેળવું પ્રથમ સ્થાન

ભોપાલ:  મધ્યપ્રદેશના ઇન્દોર શહેરને ‘સ્વચ્છ હવા સર્વેક્ષણ-2023’ માં પ્રથમ સ્થાન મળ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ સર્વેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા … Read More

સરકારે મોટી બેટરીના ઉત્પાદન પર રૂ. 3760 કરોડની સબસિડી આપવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હી:  દેશમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોટી બેટરીના ઉત્પાદન પર રૂ. 3760 કરોડની સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news