અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં … Read More