બરવાળા રાવળ શેરી વિસ્તારમાં એક મકાનમાં જ આગ લાગી, ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાની નહિ

બરવાળા રાવળ શેરી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને લઈ ઘરની ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સહિત પોલીસ … Read More

સુરતમાં પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં આગ ભભૂકી, આગથી બૂમાબૂમ મચી

સુરતના સરથાણા ખાતે સવારે ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. આ દરમ્યાન ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. પાડોશીઓએ … Read More

વડોદરામાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળી, ૩ વર્ષના પુત્રનું મોત, માતાની હાલત ગંભીર

વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્‌યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં … Read More

મોડાસાના એક ગામે આગની ઘટના બની, આસપાસના લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી આગ

શિયાળાના સમયે આગની ઘટના વધુ સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન લાકડા સળગાવી તાપણા કરતા હોય છે. ત્યારે ક્યાંક તણખલાથી, તો ક્યાંય શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. … Read More

ભચાઉ પાસે પ્લાસ્ટિક સામગ્રી બનાવતા મીની એકમમાં આગથી ભારે નુકસાન

ભચાઉની પૂર્વ દિશાએ આવેલા લોધીડા ઓવરબ્રિજ પાસે રાત્રિએ એક પ્લાસ્ટિક બનાવટના મીની ઉદ્યોગમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે આસપાસના લોકોએ તંત્રમાં જાણ કરતા સુધરાઈ હસ્તેના ફાયર … Read More

બજાણામાં ભરવાડના વાડામા વિકરાળ આગ લાગી, અંદાજે રૂ. ૭ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જણાયું

પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. ૭૦૦૦૦૦ લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ. આ ઘટનામાં … Read More

લિંબાયતમાં કારખાનામાં આગ લાગતા ૩ માળ ઝપેટમાં આવ્યા, કોઈ જાનહાની થઇ નહીં

સુરત ઔદ્યોગિક શહેર છે અલગ અલગ જગ્યા ઉપર મોટા મોટા કારખાનાઓ ધમધમે છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે. લિંબાયત વિસ્તારમાં સાડી-લેસના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ … Read More

વડોદરાના વાડીમાં ફરસાણની દુકાનમાં આગ લાગતા દાઝી ગયેલા યુવકનું મોત થયું

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં બે દિવસ પહેલા ફરસાણની દુકાનમાં આગની ઘટનામાં ઇજાગ્રસ્ત અજય આદિવાસી નામના યુવકનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વડોદરા શહેરના વાડી શનિદેવ મંદિર પાસે મહાકાળી … Read More

ખંભાળિયાની જુના કપડાની બલેચિયા બજારમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ

ખંભાળિયા શહેરમાં યોગેશ્વર નગર તરફ જતા માર્ગે આવેલી જુના કપડાની બલેચિયા બજારમાં રાત્રિના સમયે આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટર સ્ટાફે પાણીનો મારો ચલાવી, આગ પણ … Read More

ભચાઉના જય માતાજી ચોક સામેના કોમ્લેક્સમાં આવેલી દુકાનમાં રાત્રિના સમયે આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો

ભચાઉના જય માતાજી ચોક સામેના સુધરાઈ કોમ્લેક્સમાં આવેલી અંબિકા મોબાઇલ નામની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગી ઉઠતા ભાગદોડ મચી હતી. આગમાં લાખો રૂપિયાની મોબાઈલ એસેસરીઝ બળીને ખાખ થઈ ગઈ હતી. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news