‘ગુજરાત દિવસ’ નિમિત્તે સુરત પહોંચ્યું નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’

સુરત: ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધજહાજ ‘INS સુરત’ ચોર્યાસી તાલુકાના હજીરાના દરિયાકાંઠે અદાણી પોર્ટ પર આવી પહોંચ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, “‘સુરત’ યુદ્ધ જહાજનું નામ ગુજરાતની … Read More

ગુજરાત ગૌરવ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત અમૃતકાળમાં દેશ અને … Read More

‘આંતરરાષ્ટ્રીય મજૂર-શ્રમયોગી દિવસ’: શ્રમયોગીઓના કલ્યાણ માટે ‘અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા’ યોજના શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય

ગત વર્ષે ‘શ્રમિક અન્નપૂર્ણા’ યોજના અંતર્ગત રૂ. ૫૪ કરોડના ખર્ચે કુલ ૧.૧૬ કરોડથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ વર્ષ ૨૦૨૪-૨૫માં રાજ્ય સરકારના ઇ-નિર્માણ પોર્ટલ પર ૩૦ હજારથી વધુ શ્રમિકોની નોંધણી બાંધકામ … Read More

મહેસાણા જિલ્લામાં પાંચોટ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતનાં અધ્યક્ષસ્થાને ૭૬મા પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર નિર્માણ માટેના દ્રઢ મનોબળના કારણે આજે ભારતની તસવીર અને તાસીર બદલાઇ છે બંધારણ ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકતંત્ર અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે – કેબિનેટ … Read More

“રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ”: ગુજરાતને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત ભારત કુલ … Read More

”વોકલ ફોર લોકલ” અંતર્ગત: રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા ગુજરાતમાં “ઉત્તરાયણ” … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરાઈ

આ શહીદોની શહાદતને યાદ રાખવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે 26 ડિસેમ્બરના રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી … Read More

World e Waste Management Day: આ વર્ષે વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન‘Retrieve, Recycle and Revive’ની થીમ ઉપર ઉજવાશે

વિશ્વ ઈ-વેસ્ટ વ્યવસ્થાપન દિન – ૧૪મી ઓક્ટોબર છેલ્લા ૦૩ વર્ષમાં રાજ્યમાં એક લાખથી વધુ મેટ્રિકટન ઇ-વેસ્ટ એકત્ર કરાયું ગુજરાતમાં કુલ ૪૦ જેટલા ઓથોરાઇઝ ઈ-વેસ્ટ રિસાઇકલર્સ/ડિસમેન્ટલર્સ: જેની કુલ ક્ષમતા ૧.૯૧ લાખ … Read More

ગામડાં-શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને … Read More

“એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન અંડર મોન્ટ્રીયલ પ્રોટોકોલ” પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓઝોન દિવસ 2024ની ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ 19 સપ્ટેમ્બર 2024ના રોજ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (સીઇઇ), ઈન્ડિયન મેટોરોલોજીકલ સોસાયટી (અમદાવાદ ચેપ્ટર) અને ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (જીસીપીસી)ના સહયોગથી ” એડવાન્સિંગ ક્લાઇમેટ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news