જનજીવન થંભી ગયું: ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા

પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. રવિવારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય … Read More

જંગલમાં આગઃ ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે ૧૧૨ લોકોના મોત, ૨૦૦ ગુમ થયા

ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જે અત્યારે ૧૧૨ના આંકડા પર પહોંચી ગયો છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર … Read More

હિમાચલઃ ઝારમાજરીમાં મહિલા સહિત પાંચના મોત, 30 લોકો દાઝ્યા, SITની રચના

શિમલા:  હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર બદ્દી, ઝારમાજરી ખાતે પહાડીની ટોચ પર સ્થિત પરફ્યુમ મેન્યુફેક્ચરિંગ એરોમા ફેક્ટરીમાં લાગેલી આગ આખરે શનિવારે ઓલવાઈ ગઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં એક … Read More

બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો, લોદ્રાણી નજીક એપી સેન્ટર

બનાસકાંઠા: શુક્રવારે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે … Read More

જાહેરમાં થૂક્યાં તો સમજો ખીસામાંથી 500 મૂક્યાં, અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

અમદાવાદઃ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જો કે જનતા વારંવાર તેની અવગણના કરતી જોવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જોવા મળે છે, આવા લોકો … Read More

નાસિકના સિન્નર એમઆઇડીસીમાં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા

નાસિકના સિન્નરમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઇડીસી)ની એક ફેક્ટરીમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના સિન્નરના મુસલગાંવમાં … Read More

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ ૧૧૬૩ કરોડની જોગવાઇ

રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને … Read More

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ૨૫૮૬ કરોડની જોગવાઇ

સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ … Read More

મોરબી મચ્છુ-2 ડેમના કાંઠા પર તરતું જોવા મળેલું કાળા રંગના પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવ્યું

મોરબીઃ જ્યારે કોઇ નગર કે શહેરની ધરોહરને નુક્શાન કે ક્ષતિ પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે લોક રોષ જોવા મળવો તે સ્વાભાવિક બાબતે છે. આવો જ એક કિસ્સો મોરબી શહેરમાં જોવા મળ્યો. … Read More

રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું, પણ ૭ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે

અમદાવાદ: દેશમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે. જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી છે. ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news