ઈસરોના વૈજ્ઞાનિકોને મળીને મોદી રોકી ન શક્યા ખુશીના આંસુ

બેંગલુરુ: 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની ચંદ્રયાન-3 ની ભવ્ય સિદ્ધિને પગલે, આજે શનિવારે સવારે એક આનંદની ક્ષણ જોવા મળી, જ્યારે   ભારતીય અવકાશ સંસ્થા (ISRO) ટીમના વૈજ્ઞાનિકોને … Read More

ચંદ્રયાન-3ના રોવરે ચંદ્રની સપાટી પર કર્યું માઇકલ જેક્શનનું જાણીતું ડાન્સ મૂવ ‘મૂનવોક’

ચેન્નાઈ: ત્રીજા ભારતીય ચંદ્ર મિશન ચંદ્રયાન-3 અવકાશયાન પર લેન્ડર મોડ્યુલ (LM) દ્વારા વહન કરાયેલ રોવર પેલોડે ચંદ્રની સપાટી પર મૂનવોક ‘માઈકલ જેક્સન એક્ટ’ કર્યું. લેન્ડર મોડ્યુલ બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય … Read More

હિમાચલમાં વાદળ ફાટ્યું, 15 બાળકો સહિત 51 લોકોને બચાવાયા

શિમલા: હિમાચલ પ્રદેશમાં આપત્તિની આ ઘડીમાં, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનો અસરગ્રસ્ત લોકોની મદદ માટે દેવદૂતની જેમ અસરગ્રસ્તો માટે સહારો બનીને આગળ આવ્યા છે. NDRFની 14મી બટાલિયનએ મંડી જિલ્લાના … Read More

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ માટે ક્વોલિફાય થવા સાથે પેરિસ ઓલમ્પિક 2024માં કર્યું ક્વોલિફાય

બુડાપેસ્ટ: ભારતના ટોચના બરછી ફેંક નીરજ ચોપરાએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 88.77 મીટરના શાનદાર થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં  ક્વોલિફાય કરી લીધું છે. નીરજે ક્વોલિફાઈંગ રાઉન્ડના ગ્રુપ-એમાં ટોચના સ્થાને રહેવાના પ્રથમ પ્રયાસમાં … Read More

ચંદ્ર પર વિજય બાદ ઈસરો આ મિશન લોન્ચ કરશે, સમગ્ર વિશ્વની નજર ઈસરો પર

નવીદિલ્હીઃ ભારત હવે ચંદ્ર પર છે, ઈસરોના વડા એસ. સોમનાથે ગઈકાલે સાંજે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-૨ની નિષ્ફળતા પછી ઇસરો સેન્ટરના … Read More

ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ડગ માંડ્યા, દેશ-વિદેશમાંથી થઈ રહી છે અભિનંદનની વર્ષા

ચેન્નાઈ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યાના લગભગ અઢી કલાક બાદ  રોવર પ્રજ્ઞાને સપાટી પર ડગ માંડ્યા. ઈસરોના સત્રોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના … Read More

ભારતનો ‘ચાંદા મામા’ પર વિજય, દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર એકમાત્ર દેશ બન્યો

શ્રીહરિકોટા: વિશ્વ ગુરુ બનવા તરફ મોટી છલાંગ લગાવતા, ભારતે બુધવારે ચંદ્રના તે ભાગ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો જ્યાં આજ સુધી કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના … Read More

કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક

નવીદિલ્હીઃ કોલકાતા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ બુધવારથી પોતાનો કાર્યભાર સંભાળશે. જસ્ટિસ શ્રીવાસ્તવ જસ્ટિસ શિઓ કુમાર સિંહનું … Read More

ચંદ્રયાન-૩ ચંદ્રના તે વિસ્તાર વિશે માહિતી મોકલી જેના વિશે ઓછી જાણે છે દુનિયા

નવીદિલ્હીઃ લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ ૨૩ ઓગસ્ટે સાંજે ૬.૦૪ વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે તેવી અપેક્ષા છે. આ પહેલા પણ ચંદ્રયાન અનેક તસવીરો મોકલી ચૂક્યું … Read More

ગુજરાત ગેસ ભાવમાં કર્યો વધારો, ગુજરાત ગેસ લિમિટેડે ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો

નવીદિલ્હીઃ ગુજરાત ગેસ લિમિટેડ કંપનીએ ઔદ્યોગિક ગેસના ભાવમાં રૂ. ૨.૪૦નો વધારો કર્યો છે. આ કારણે હવે તેની કિંમત હાલના રૂ. ૩૮.૪૩ પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (scm)થી વધીને રૂ. ૪૦.૮૩ પ્રતિ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news