મુંબઈમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પાણીમાં ડુબ્યા
મુંબઈમાં ભારે વરસાદના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. લોઅર પરેલ અને અંધેરી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આઇએમડીએ કહ્યું કે મુંબઈના ઘણા ભાગમાં ભારે … Read More