ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં જળ તાંડવ

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગીરસોમનાથમાં જળ તાંડવ જોવા મળ્યુ છે. ભારે વરસાદના પગલે NDRF ની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર નિકાળવામાં … Read More

મહારાષ્ટ્રના રાયગઢમાં મધરાતે ગામડાના ૨૫થી વધુ ઘરો ભૂસ્ખલનની ઝપેટમાં, ૬ના મોત

મહારાષ્ટ્રના રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું અને આ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. ૨૫થી વધુ ઘર આ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે. લગભગ ૧૦૦ લોકો ફસાયેલા હોવાની માહિતી સામે … Read More

જમ્મુ-કાશ્મીરના કટરામાં વરસાદે તોડ્યો ૪૩ વર્ષનો રેકોર્ડ, ૨૪ કલાકમાં ૧૩ ઇંચ વરસાદ

દેશ-વિદેશના લાખો માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમા કટરામાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે માતા વૈષ્ણોદેવીની નવા રૂટની યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જો કે જૂના રૂટ પર રાબેતા મુજબ યાત્રા ચાલુ રહેશે. અનરાધાર … Read More

રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ થતા ચાલુ વર્ષે ૬૧.૩૦ લાખ હેકટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું

સમગ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાવર્ત્રિક વરસાદ થતા રાજ્યમાં ૬૧.૩૦ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે,જે ગતવર્ષની સરખામણીએ ૧૧૦ ટકા જેટલું વાવેતર થયું છે,તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. … Read More

રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહઃ સરદાર સરોવર ડેમ ૬૪ ટકાથી વધુ ભરાયો

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં તા. ૧૯ જુલાઈએ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૩.૯૬ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના … Read More

ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ : રાજ્યના ૪ તાલુકાઓમાં ૧૦ ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૨૧.૬૪ ઇંચ વરસાદ તથા ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં ૧૯.૨૪ ઇંચ, તાલાલા તાલુકામાં ૧૧.૯૬ ઇંચ તથા રાજકોટના ધોરાજી તાલુકામાં ૧૧.૦૮ ઇંચ … Read More

દમણમાં ૯ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ગુજરાતમાં ચારેકોર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા તો મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ … Read More

ભારે વરસાદના કારણે ST બસની અંદાજે ૨૬૪ ટ્રીપ રદ

ગુજરાતમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જાણે આભ ફાટ્યુ છે. અનેક વિસ્તારો જળ મગ્ન થઇ ગયા છે. નાના મોટા અનેક માર્ગો જળ મગ્ન થઇ ગયા છે. ત્યારે ભારે વરસાદના કારણે પરિવહન … Read More

આગામી ૨૪ કલાકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૨૪ કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ૭ દિવસ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર તટ પર વહીને આવ્યો અવકાશનો કાટમાળ, ISRO કરશે અભ્યાસ, શું તે PSLVનો ભાગ છે?

ચેન્નાઈઃ એવા સમયે જ્યારે ભારતીયો તેમના ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ઓસ્ટ્રેલિયાની એક તસવીરે તણાવ પેદા કર્યો છે.  હા, ઓસ્ટ્રેલિયાના દરિયા કિનારે એક વિશાળ ગુંબજ આકારનો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news