ઉના વેરાવળ રોડ પર આવેલ વાડીની પાછળના ભાગે કચરોમાં અચાનક આગ, રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ

ઉના વેરાવળ રોડ પર આવેલ આનંદવાડીની પાછળના ભાગે વડાલા વિસ્તાર વચ્ચે પડતર કચરો તેમજ ઝાડમાં અચાનક આગ લાગતા રહેણાંક વિસ્તારોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગની ઘટનામાં કચરો વાસ બળીને … Read More

નવાગામના ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરતા કચરામાં લાગી આગ, આખા વિસ્તારમાં અંધારપટ છવાયો

જામનગરના નવાગામ વિસ્તારમાં ખાનગી દવાખાનાની બાજુમાં ટ્રાન્સફોર્મરમાં અચાનક સ્પાર્ક થતા બાજુમાં પડેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી. જે અંડરગ્રાઉન્ડ ૧૧ કેવીના વાયર સુધી પહોંચી હતી. જેના કારણે આજુબાજુના તમામ વિસ્તારોમાં … Read More

સુરતના ખટોદરામાં શો રૂમમાં આગ લાગતા કાપડનો જથ્થો ખાક, કોઈ જાનહાની નહીં

ઉધના ખટોદરા નવજીવન સર્કલ પાસે ઉધના વાહન ડેપોની સામે ઈશિતા ફેશન નામના શો રૂમમાં આગ લાગી હતી. સાડી,લેડીસ કુર્તા, ગ્રાઉન સહિતની લેડીસ કપડાંના શો રૂમમાં આગ લાગી હતી. ઘટનાની જાણ … Read More

તિલકવાડાના સાહેબપુરા ગામે શોર્ટ સર્કિટના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાહેબપુરા ગામે સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. થોડાક ક્ષણમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ૬ જેટલા ઘરોમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં … Read More

કપડવંજમાં ચવાણાની ફેક્ટરીમાં ભીષણ આગ, ૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

કપડવંજ – મોડાસા રોડ ઉપર આવેલી સ્વામી મેન્યુકેક્ચર ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટનાની વિગતો મળી હતી. જેમાં રાધે નમકીન એડવાન્સમાં આગ લાગી હોવાની જાણવા મળ્યું હતું. જેમાં નમકીન, તેલ, … Read More

ભાવનગરમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ

ભાવનગરના જુના બંદર વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો આવ્યો આ … Read More

સુરતના ભાઠા ગામમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી સહિતનો સામાન બળી ગયો

સુરતના ભાઠા ગામ વિસ્તારમાં આવેલ મુંબઈ કોલોની ખાતે બે રહેણા મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇ અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની છ ગાડી સાથે … Read More

ગાંધીનગરના ખોરજ ગામમાં મકાનમાં ભીષણ આગ લાગતાં ગ્રામજનોમાં અફરાતફરી મચી

ગાંધીનગરના જુના ખોરજ ગામના બ્રાહ્મણ વાસમાં આવેલા એક બંધ મકાનમાં રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. જેથી અત્રેના ગ્રામજનોના જીવ અદ્ધર થઈ ગઈ હતા. આ આગના પગલે રાત્રે ગાઢ નિંદ્રામાં … Read More

ફટાકડાની ફેક્ટરીમાં ભંયકર વિસ્ફોટ, આગ લાગવાથી ૫ના મોત; ૧૦ લોકો ઘાયલ

તમિલનાડુના મદુરાઈ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જિલ્લાના થિરુમંગલમમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. હાલમાં અહીં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. મદુરાઈના એસપી આર. … Read More

માલદીવમાં મકાનોમાં આગમાં ૯ ભારતીયોના મોત,એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં ૧૦ લોકો બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં મૃત્યુ પામેલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news