સુરતની કોલેજની લેબમાં આગ લાગતા લેબ બળીને ખાક

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી પીટી સાયન્સ કોલેજની કેમેસ્ટ્રી લેબમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા આખી લેબ બળીને ખાક થઈ ગઈ હતી. લેબમાં લાગેલી આગની જાણ થતાં સિક્યુરિટીએ ફાયર બ્રિગેડને જાણ … Read More

સુરતના પલસાણામાં કાપડ મીલમાં આગ લાગી

સુરત નજીક આવેલા પલસાણાના તાંતિથૈયામાં આવેલી પંકજ ફેશનમાં સવારના સમયે આગ લાગી હતી. ત્યારે મીલમાં કામદારો ન હોવાથી તથા જે હતા તે ઝડપથી બહાર નીકળી ગયા હોવાથી જાનહાનિ નોધાઈ નહોતી … Read More

સ્ટેરિકોટ હેલ્થ કેર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી

ગાંધીનગર માણેસા પાસે આવેલ ધોળાકુવાના પાટિયા પાસે ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના બની હતી. સર્જીકલ બેલ્ટ બનાવતી ફેકટરીમાં રવિવારે સાંજે કોઈ કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા … Read More

પાઈપની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

આગની ઘટના અંગેની જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમના કેમ્પટન મુકેશભાઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે ત્યાં સુધી આગે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતનગર અને તલોદની … Read More

રાજકોટમાં નિરાલી રિસોર્ટમાં અચાનક આગ લાગતા આઠ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળના રૂમમાં અચાનક આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે આ ઘટનામાં રિસોર્ટના ૮ કર્મચારી ગંભીર રીતે દાઝ્‌યા છે અને તમામને સારવાર … Read More

બાંગ્લાદેશમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ૫૨ લોકો જીવતા ભડથું

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ઓછામાં ઓછા ૫૨ લોકોનાં મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, ઘટના ગુરૂવારની છે પણ શુક્રવારે આ … Read More

જામનગરમાં રહેણાંક મકાનમાં લાગી આગ, ૭૦ વર્ષના વૃદ્ધાનું મોત

રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો યથવાત જાેવા મળી રહ્યો છે. એક પછી એક આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવામાં વધુ એક આગની ઘટના જામનગરથી સામે આવી છે. જામનગરમાં … Read More

લસુન્દ્રા ગામે જેડીએમ રિસર્ચ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે આવેલા જે.ડી.એમ. સાયન્ટિફિક રિસર્ચ સેન્ટરની લેબોરીટરીમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવને પગલે સાવલી નગરપાલિકા અને જીઆઇડીસીના મળીને ૨ ફાયર ફાઈટરોએ આગ પર … Read More

સાવલી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતાં ચકચાર

વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને … Read More

અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદના રખિયાલમાં સોમવારે સવારે ૯.૩૦ વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઓઢવની ચાલી પાસે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની પાંચ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news