વાવાઝોડા સામે લડવા માટે તૈયાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધુ મજબુત બનાવ્યું : અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વધુ મજબુત બનાવ્યું છે, બિપરજોય વાવાઝોડા સામે લડવા માટે તૈયાર છે. દરિયા કિનારાના વિસ્તારો પર … Read More

અમિત શાહે ‘કિંગ ઓફ સાળંગપુર’ના દર્શન કરીને ગુજરાતના સૌથી મોટા કષ્ટભંજનદેવ ભોજનાલયનું લોકાર્પણ કર્યું

૫૪ ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આકર્ષક રોશનથી સાળંગપુર ધામ ઝળહળ્યું હતું. રંગબેરંગી રોશની સાથે અદ્ભૂત નજારો સર્જાયો હતો. અમિત … Read More

અમિત શાહ વર્ચ્યુઅલી AMC તથા AUDA દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ – લોકાર્પણ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તથા અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) દ્વારા નવનિર્મિત અંદાજે રૂ. ૧૫૪ કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કર્યું લોકાર્પણ

ગુજરાતમાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપના કેન્દ્રીય નેતાઓના ગુજરાતના પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. તે ઉપરાંત રાજ્યમાં અનેક વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પણ થઈ રહ્યાં છે. બીજી તરફ … Read More

વડસર ખાતે નવીન તળાવનું અમિત શાહે ખાતમૂહુર્ત કર્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યોને લીલીઝંડી આપશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમગ્ર જિલ્લામાં ૭૫ જેટલા તળાવો બનાવવાનો નિશ્ચય કર્યો છે. જેમાંના એક … Read More

કલોલમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નક્ષત્ર વનના નિર્માણ માટે વૃક્ષારોપણ કર્યું

અમિત શાહે કલોલ તાલુકાના નારદીપુર ગામે “મિશન મિલિયન ટ્રી” અન્વયે નિર્માણાધિન નક્ષત્ર વનમાં વૃક્ષારોપણ અભિયાનમાં ઉપસ્થિત રહી નવ ગ્રહોના સૂચક વૃક્ષોનું આરોપણ કર્યું હતું. તેઓએ નક્ષત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, … Read More

વડાપ્રધાન મોદીની સતત ત્રીજીવાર સત્તામાં વાપસી સુનિશ્ચિત : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના કાર્યકરોને આહ્વાન કર્યું કે તેઓ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વધુ જીત મેળવવાની દિશામાં પ્રયત્નો કરે. આ જાણકારી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ આપી. … Read More

ગામડાઓ વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૦ જૂનથી ગુજરાતના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે  ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ ઈરમાના ૧૪માં પદવીદાન સમારોહમાં ૨૫૧ વિદ્યાર્થીઓને રૂરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news