માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૨ ડિગ્રી પહોંચ્યું

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં શીતલહેર ફૂંકાશે, જેને લઈ બંને જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. શીતલહેરની અસર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન … Read More

સૌરાષ્ટ્રમાં શિયાળાની સિઝનમાં ત્રીજું માવઠું ખેડુતો પરેશાન

ઊના અને ગીરગઢડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને ઊનામાં ૩ મીમી જ્યારે ગીરગઢડામાં ૧ મીમી નોંધાયો હતો. અને ઘંઉ, ડુંગળી, ચણા, આંબાવાડીઓમાં નુકસાન થયું હતું. … Read More

ભારતના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ૫ દિવસમાં હળવા અને જોરદાર પવન સાથે તૂટક તૂટક મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જો કે, ૦૯ જાન્યુઆરી પછી હળવા વરસાદી … Read More

આજે સૂર્ય પૃથ્વીથી નજીક તેમછતાં ભારતમાં ઠંડી

ઉત્તર ગોળાર્ધ એટલે ભારત સહિતના દેશોમાં આ સમયગાળામાં દિવસની અવધિ ટૂંકી અને રાતની અવધિ મોટી રહે છે. તો આનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધ બને છે. જો કે શિયાળાનો સંબંધ કે ઉનાળાનો … Read More

રાજકોટ જિલ્લામાં ખરાબ વાતાવરણથી જીરાના પાકને નુકશાન થવાની ભીંતી

રાજકોટ જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી ગાઢ ધુમ્મસને કારણે સવારમાં જ ગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજકોટમાં  વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. બીજી તરફ વીરપુર, ગોંડલ અને જસદણ … Read More

રાજકોટ જિલ્લામાં ધુમ્મસના કારણે

ગાઢ ધુમ્મસ છવાયું હતું. ઝાકળવર્ષાની સાથોસાથ ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યા હતો. તેમજ આહલાદક દૃશ્યો પણ જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસને … Read More

રાજકોટમાં ચોતરફ ગાઢ ધુમ્મસ છવાયું : વાહનચાલકો પરેશાન

રાજકોટના શહેર અને હાઇવે વિસ્તારમાં આજે પરોઢીયેથી માંડી સવારના ૯ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સવારમાં ધુમ્મસની ચાદર છવાતા રોડ-રસ્તા ઉપર દૂરથી જોવાનું મુશ્કેલ … Read More

નલિયામાં લઘુત્તમ તાપમાન ૩.૮ ડિગ્રીએ પહોંચ્યું

  ભુજમાં વહેલી સવારે કામથી નીકળેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીરે ગરમ વસ્ત્રોથી સજ્જ જોવા મળી હતી. પશુ-પક્ષી પણ કૂણા તડકાની ગરમી લેતા જોવા મળ્યા હતા. શહેરનો હમીરસર તળાવ વોક-વે પણ … Read More

રાજ્યભરમાં ઠંડીનું જોર વધતા શિયાળો જામ્યો

હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ ત્રણ દિવસ એટલે કે ૭૨ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે અને તાપમાન ૯ થી ૧૨ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. વધુમાં હવામાન … Read More

દિલ્હીમાં ફરી એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૨૮ હાઈ થયો

એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દિલ્હી-એનસીઆર રાજ્યોમાં ૪૦ ફ્લાઇંગ સ્ક્વોડ્‌સ દ્વારા ફેક્ટરીઓ અને બાંધકામ સાઇટ્‌સ સહિત કુલ ૧,૫૩૪ સાઇટ્‌સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ૨૨૮ સાઇટ્‌સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news