સુરત પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી આરંભીઃ જવાનોને ટ્રેનિંગ અપાઇ

ફાયરબ્રિગેડ દ્વારા તાપી નદીમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું સુરત કોર્પોરેશન દ્વારા વરસાદ આવે તે પહેલા શહેરમાં પાણી ભરાવાના સમયે કરવામાં આવતી કામગીરીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ફાયરની … Read More

સુરતની વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, જાનહાની ટળી

કોરોના મહામારી વચ્ચે સુરત સહિત રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતની આયુષ હોસ્પિટલ બાદ આજે અઠવાગેટ સ્થિત મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી … Read More

સુરતમાં દુકાનમાં ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ, યુવક સળગતાં ગંભીર રીતે દાઝ્યો

સુરતના અડાજણ વિસ્તારમાં ધોબીના ખાંચામાં એકાએક દુકાનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ બાદ ગંભીર રીતે સળગીને દાઝી ગયેલો યુવક … Read More

કોરોનાના દર્દી પર ગાયના દુઘ અને આલ્કેન વોટરનો પ્રયોગ

સુરતના સામાન્ય લક્ષણ અને ઓછા ઓક્સીજનની જરૂરિયાતના દર્દીઓ માટે બનાવવામાં આવેલા એક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓની ઈમ્યુનટી વધારવા માટે ગીર ગાયના દુધનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત દર્દીઓ માટે … Read More

આકરા તાપ વચ્ચે સુરતમાં ગાઢ ધુમ્મસ છવાયુ, ખેડૂતોમાં ચિંતા વધી

ગુજરાતમાં ૨૩ માર્ચ સુધી એટલે કે બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે. ત્યારે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ બદલાયુ છે. વહેલી સવારથી … Read More

સુરતમાં ફાયર સેફટીની બેદરકારી બદલ ૩૨ હોસ્પિટલો સીલ કરી દેવાઇ

સુરત શહેરમાં સતત બીજા દિવસે ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્સની દુકાનોમાં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. … Read More

ફાયર વિભાગે ફાયર એનઓસી વગરની સુરતની ૬૦૪ હોસ્પિટલનું લિસ્ટ કર્યું જાહેર

ફાયર વિભાગ દ્વારા એક લિસ્ટ વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે કે, સુરતની નાની મોટી ૪૦૬ જેટલી હોસ્પિટલમાં ફાયર NOC જ નથી. જેમાં સુરતની ૮ ઝોનમાં સૌથી વધુ હોસ્પિટલ છે જેમાં … Read More

પીપોદરા નજીક હાઈવે પર પૂંઠા ભરેલા આઈસરમાં આગ, ચાલકનો જીવ બચ્યો

સુરત નજીક આવેલા પીપોદરા ગામ પાસે નેશનલ હાઇવે ઉપર સવારે એક દોડતા આઇસર ટેમ્પોમાં આગ લાગી ગઈ હતી. પૂંઠા ભરેલા ટેમ્પોમાં આગ લાગી હોવાની જાણ ચાલકને નહોતી. જો કે સળગતા … Read More

સુરતમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. મીટરપેટીમાં લાગેલી આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા, જેથી … Read More

પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ

પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news