સુરતમાં મંડપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ

સુરતના પુણા વિસ્તારમાં આવેલા વનમાળી જંકશન પાસે એક મંડપના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેથી ભાગદોડ મચી ગઇ હતી. જોકે ફાયર સ્ટેશન નજીકમાં હોવાથી કોઈ મોટી જાનહાનિ નોંધાય નહોતી. … Read More

સુરતમાં આંગણવાડી નજીક ગંદકી ફરિયાદ કરવા છતાં નિરાકરણ નહીં

સુરતમાં જહાંગીરપુરા એસ.એમ.સી આવાસમાં આવેલી બાળ મંદિર (આંગણવાડી) નજીક ગટરની ગંદકીને લઈ લોકોમાં રોષ ફાટી નીકળી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ૨૦ દિવસથી કુદરતી હાજતનું પાણી અને મળમૂત્ર શાળાથી ૧૦ … Read More

સુરતમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લિટર પાણી વેડફાયું

સુરતના એલ.પી.સવાણી આસપાસના વિસ્તારમાં પાણી રસ્તા ઉપર વહેતું થતાં જાણે વરસાદી માહોલ હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. આસપાસના રહીશો દ્વારા પાણીના નિકાલ માટે જાતે જ પ્રયાસો શરૂ કરી દેવાયા … Read More

સુરતના રાંદેરમાં જીઈબીની પેટીમાં આગ લાગતા દોડધામ

સુરતના રાંદેર વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે જીઇબીની ઇલેક્ટ્રિક પેટીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરના ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી ૧૦ … Read More

સુરતમાં ફાસ્ટફૂડની દુકાનમાં આગ લાગતા દોડધામ

સુરતના સીમાડા નાકા સ્વાગત સોસાયટીમાં આવેલી એક ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ આગ ફટાકડાના ગોડાઉનમાં લાગી હોવાની વાત સામે આવતા … Read More

સુરતના કડોદરા પાસે રસ્તાની કામગીરી દરમ્યાન ગેસની લાઈન ફાટી

સુરત જિલ્લાના કડોદરા નજીક સ્વાગત કોમ્પ્લેક્સની બહાર ચાલતી રોડની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની પાઈપલાઈન ફાટી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. કડોદરા ચાર … Read More

ધુમ્મસને કારણે એસઆરપી જવાનોની બસ ટ્રક સાથે અથડાઈ

સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલજ પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા એસ. આર. પી. કેમ્પથી ૨૭ જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. એસ. આર. પી.જવાનોની … Read More

સુરતમાં ઘણા સમયથી પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગી

સુરતના છાપરા ભાઠા રોડ ઉપર એક કાર અચાનક ભડ ભડ સળગવા લાગી હતી. જોકે બર્નિંગ કારને પેટ્રોલીંગ કરતી પોલીસ વાનના કર્મચારીઓએ તાત્કાલિક ફાયરને જાણ કરતા ફાયરના જવાનોએ દોડી આવી બર્નિંગ … Read More

સુરતના અડાજણમાં ફ્રિજમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી

સુરતના અડાજણ વિસ્તારમાં વિશાલ નગરમાં શોર્ટ સર્કિટ બાદ આખું ઘર સળગી ગયું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોધાય ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. … Read More

સુરતના વરાછામાં આગની ઝપેટમાં બે દુકાન સહિત ચાનું કેબિન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજારમાં આવેલા જીકે ચેમ્બર્સની ફર્નીચરની દુકાન બહાર રાખેલી જૂની ખુરશીઓમાં અચાનક આગ લાગી જતા બે દુકાન સહિત ચાનું કેબિન અને નિંદ્રાવાન ચા-વાળો ઝપેટમાં આવી ગયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news