દિલ્હીમાં કાળઝાળ ગરમીનો પારો ૪૯ ડિગ્રીને પાર

રાજધાની દિલ્હીમાં ઉનાળાની ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૯ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. દિલ્હીના મુંગેશપુર અને નજફગઢમાં પારો ૪૯ ડિગ્રી સેલ્સિયસથી ઉપર, … Read More

દેશમાં માત્ર ગણતરીના દિવસોમાં મોસમ બદલાશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પહાડી રાજ્યોથી લઈને યૂપી સુધી ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ૧૬ અને ૧૭ … Read More

ભાવનગરના થળસરમાં મહિલાઓએ ફાળો સરકારમાં જમા કરાવ્યો તેમ છતાં પાણી માટે વલખાં

ઉનાળો આવતાની સાથે શહેર અને જિલ્લામાં પાણીની પળોજણ શરુ થઈ ગઈ છે. શહેરમાં તો ઠીક પણ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે. હાલ ગામડાઓની … Read More

વડાપ્રધાન મોદીએ હીટવેવ અને ચોમાસાની તૈયારી માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારી સંબંધિત પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હીટ વેવ મેનેજમેન્ટ અને ચોમાસાની તૈયારીને … Read More

ભારતમાં ઉનાળાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યાં

ભારતમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ગરમીએ એવું ભીષણ સ્વરૂપ બતાવ્યું કે ૧૨૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દર મહિને જાહેર કરાયેલ હવામાન અને આબોહવા અહેવાલ … Read More

કાળઝાળ ગરમીના કારણે ચામડીના કેન્સરના કેસ વધ્યાં

દેશ ભારે ગરમીનો સામનો કરી રહ્યો હોવાથી, ઓન્કોલોજિસ્ટ્‌સ ક્લાઈમેટ ચેન્જ નિષ્ણાતો, રાજકારણીઓ અને જનતાને વધતા યુ.વી. ઈન્ડેક્સ પર ધ્યાન આપવાનું આહ્વાન કરી રહ્યા છે. કુલ મળાવીને કર્ણાટકના ૩૧ જિલ્લાઓમાંથી ૨૭ … Read More

દેશમાં વીજ ઉત્પાદનની માંગ સામે પુરવઠો ઓછો

દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પ્રકોપ  વર્તાઇ રહ્યો છે. હવે એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે. સાથે જ પ્રચંડ ગરમી પણ વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં … Read More

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકોને લૂ લાગી રહી છે

હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૩ ડિગ્રી વધારે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન ૨૨.૨ ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં ૨ … Read More

રાજકોટના ઘણા વિસ્તારોમાં ૩ દિવસ સુધી પાણીમાં કાપ મુકવામાં આવ્યો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાપરવાહીને કારણે શહેરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એકબાજુ શહેરના ૧૬ વોર્ડમાં પાણીકાપ ઝીંકાયો છે તો બીજી બાજુ વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી રોડ પર શાકમાર્કેટ … Read More

હવામાન વિભાગની આગાહી અમદાવાદમાં ૪૪ ડિગ્રી પારો પહોંચવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, … Read More