ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

દાણીલીમડાના નાના એકમો માટેના સીઇટીપીને એક મહિનાનું એક્સટેન્શન આપી પ્રદૂષણ ફેલાવતા સુએઝ ફાર્મના મોટા એકમોને છાવરવાનો જીપીસીબીનો ખેલ?

દાણીલીમડામાં આવેલ પ્રદૂષણ ફેલાવતા CETPને ક્લોઝર ડાયરેક્શન આપાયા બાદ શા માટે જીપીસીબી દ્વારા આપવામાં આવ્યું એક્સટેન્શન.. શું છે કારણ? શા માટે નથી લેવાઇ રહ્યાં નક્કર પગલા? નાની માત્રમાં મંજુરી મળ્યા … Read More

ધરોઈ ડેમમાં પાણીની આંશિક છતાં સતત આવકને લઈ સપાટી છલોછલ થઈ

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલોછલ ભરાઈ જવા પામ્યો છે. ધરોઈ ડેમની મહત્તમ જળસપાટી ૬૨૨ ફુટ છે અને આ સપાટીએ જળસ્તર ગુરુવારે પહોંચ્યુ હતુ. આમ ઉત્તર ગુજરાતના ખેડૂતો સહિત … Read More

સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે ઠોસ રોડમેપ અને ટાઇમલાઇન રજૂ કરવા AMC અને GPCBને HCનો નિર્દેશ

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બાબતે હાઈકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણને લઇને આકરૂં વલણ અપનાવ્યું હતુ. શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે એએમસી અને … Read More

સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું

ગાંધીનગર: સાબરમતી નદી પર રાજસ્થાન સરકાર દ્વારા ડેમ બનાવવાની તૈયારીઓ વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ડેમના નિર્માણ માટે ટેન્ડરો મંગાવ્યા બાદ ગુજરાત ભાજપના નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી … Read More

શહેરની શાન સાબરમતી નદી બની ગંદકીનું સામ્રાજ્ય

એક તરફ સરકાર સ્વચ્છતાની વાતો કરી રહી છે. ગુજરાતમાં સાફ-સફાઈ રહે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજીતરફ અમદાવાદ કોર્પોરેશન પણ સ્વચ્છતા માટે કાર્ય કરતું રહે છે. પરંતુ … Read More

સાબરમતી નદીમાં દુષિત પાણી ઠાલવવાનો ખેલ, ગુજરાત હાઇકોર્ટની લાલ આંખ

જીપીસીબીની ઘોર બેદરકારી; માત્ર નોટિસો આપી જવાબદારી પૂર્ણ કર્યાનું નાટક? આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્ટ મિત્રની નિમણુંક કરાઇ છે, કોર્ટ મિત્રએ સાબરમતી નદીની સ્થળ તપાસ કરી ચિંતા વ્યક્ત કરી … Read More

હવે માટે સાબરમતીમાં નર્મદાનું પાણી નથી

  મોનસૂન સીઝનમાં ખૂબ જ ઓછો વરસાદ પડવાને કારણે, સાબરમતી નદી આગામી દિવસોમાં નર્મદા નદી પ્રાપ્ત કરશે નહીં. આ દુર્ગંધ, ગટરના પાણી અને રાસાયણિક કચરા જેવા અનેક સમસ્યાઓમાં પરિણમે છે. … Read More

સાબરમતી રિવરફ્રંટ પર બનશે શહેરની સૌથી ઊંચી ૨૨ માળની ત્રણ-ત્રણ ગગનચૂંબી બિલ્ડિંગ

સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ કિનારે શહેરની નવી ઓળખસમી ત્રણ ત્રણ ગગનચૂંબી ઈમારતો બનશે. જે શહેરમાં અત્યાર સુધીની સૌથી ઊંચી બિલ્ડિંગ હશે. આ બિલ્ડિંગની હાઈટ ૯૨.૪ મીટર જેટલી હશે. આ બિલ્ડિંગો સાબરમતીના … Read More

બુલેટ ટ્રેન માટે સાબરમતીથી વટવા સુધી ચાર હજાર વૃક્ષો કાપવામાં આવશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધીના રૂટમાં આવતા આશરે ૪ હજારથી વધારે વૃક્ષ હટાવવામાં આવશે. પર્યાવરણની જાળમણીના ભાગરૂપે એનએચએસઆરસીએલ દ્વારા ૯૦ સેન્ટીમીટરથી વધુ ઘેરાવવાળા વૃક્ષોને કાપી દેવામાં આવશે. જ્યારે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news