દ્વારકાના ભાટિયામાં મુશળધાર વરસાદ વરસ્યો

દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભાટિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. દ્વારકાના ભાટિયા ગામે એક કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવણીલાયક વરસાદ વરસતા … Read More

સુરતમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબક્યો

અષાઢના પ્રારંભ સાથે જ સુરત શહેર – જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૬.૫ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ સુરતમાં … Read More

વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડતા દુકાનોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. … Read More

ભારે પવન અને વરસાદ વચ્ચે એસ.ટી.બસ રસ્તા પરથી નીચે ઉતરી પડતા દોડધામ

અમરેલી સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને લઇને અનેક લોકો રસ્તા વચ્ચે અટવાયા હતા. જેમાં બગસરાના વિસાવદર રૂટની એક એસ.ટી બસ પણ રોડ વચ્ચે … Read More

ભારે પવન સાથે વરસાદ થતા સાબરકાંઠામાં ગામોમાં ઘરો, વીજપોલો અને વૃક્ષો થયા ધરાશાયી

જીલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હિંમતનગરનું આકોદરા ગામ આમ તો ડીજીટલ વિલેજ છે. ભારતની પ્રથમ … Read More

રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગ તરફથી આગામી ૫ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, … Read More

તાપી પરના કોઝ વેની સપાટીમાં વધારો જોવા મળ્યો

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા વરસાદે રમઝટ બોલાવી છે ત્યારે તાપી જિલ્લામાં અને ઉપરવાસમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જિલ્લાનાં જળાશયોમાં પાણી … Read More

ગુજરાત રાજ્યના ૮૪ તાલુકાઓમાં મેઘરાજાની એન્ટ્રી

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૮૪ તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લા ના કામરેજ … Read More

યુપી-રાજસ્થાનમાં આંધી-તોફાનની સંભાવના

ચોમાસુ ગમે ત્યારે યુપીમાં દસ્તક આપી શકે છે. તે આગામી બે દિવસમાં યુપીને તેનુ ગંતવ્ય સ્થાન બનાવી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી પાંચ દિવસ યુપી, ઉત્તરાખંડ, બિહાર … Read More

કણજી ગામમાં પહેલા વરસાદમાં જ ૮ વર્ષની બાળકી તણાઈ ગઈ

જિલ્લાનાં કણજી ગામ પાસે આવેલી દેવનદીમાં પ્રથમ વરસાદે જ કોઝવે પરથી ૮ વર્ષની બાળકી તણાઈ છે. કણજી ગામ પાસે દેવનદીના કોઝવે નાળા પરથી રાત્રે લગભગ આંઠેક વાગ્યાના સુમારે માતા દીકરી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news