ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદની … Read More

ઇડરમાં વરસાદની સાથે વીજળી પડતા બે પશુધનનું મોત

ગુજરાતમાં તારીખ ૨૮ ની રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં પણ વરસાદની સાથે વીજળીના કડાકા જોવા મળતા હતા તે સમયે ઇડરના કુંજ વિસ્તારમાં રહેતા લાલાભાઇ કરણભાઈ … Read More

દિલ્લીમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષા, તાપમાન શૂન્યથી નીચે રહેશે : હવામાન વિભાગની આગાહી

દિલ્લીમાં આવતા અમુક દિવસો સુધી વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ભીષણ ઠંડી બાદ હવે ધીમે-ધીમે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમુક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. વળી, ૨૯ જાન્યુઆરીના … Read More

બે દિવસ દરમિયાન હિમાલયના વિસ્તારો, ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદની સંભાવના

દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, રહી રહીને કડકડથી ઠંડી પડી રહી છે. કોલ્ડ વેવ, ધુમ્મસ, હિમવર્ષા પછી હવે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી-NCRથી લઈને યુપી-બિહાર સુધી … Read More

ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની ભારતીય હવામાન વિભાગની ચેતવણી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એક વાર હવામાન પોતાનો મિજાજ બદલવાનો છે. ક્યાંક વરસાદ થશે, તો ક્યાં બરફના કરાં પડશે. તેનાથી ફરી એક વાર ઠંડી વધશે. હવામાન વિભાગે તેની … Read More

અમરેલી જિલ્લામાં વરસાદથી મગફળીના પાથરા-કપાસ પલળી જતા ખેડૂતોને નુકસાન

આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ખેડૂતોના પાક સારો એવો આવ્યો હતો પરંતુ આ તાજેતરમાં અમરેલી જિલ્લામાં છેલ્લા ૪ દિવસ પડેલા વરસાદના કારણે કેટલાય ગામડાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના … Read More

અમદાવાદના રિવરફ્રન્ટ પર વરસાદને કારણે થયેલા કાદવ કિચડમાં પણ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ … Read More

રાજધાની દિલ્હી-NCRમાં ભારે વરસાદથી ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે થયેલા વરસાદના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. અલગ અલગ ભાગમાં હળવાથી લઈને મધ્ય વરસાદ થવાના કારણે પાણી ભરાયા છે. દિલ્હી ટ્રાફિક પોલીસ અને જામ સાથે … Read More

ઉત્તરપ્રદેશમાં લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી ૯નાં મોત, હેલ્પલાઈન નંબર કરાયો જાહેર

ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી ૯ લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી … Read More

કચ્છમાં તમામ તાલુકામાં વહેલી સવારથી મેઘમહેર થતા સામાન્યથી ૩ ઇંચ વરસાદ

રાજ્યમાં વરસાદની ટકાવારીમાં મોખરે રહેલા છેવાડાના કચ્છમાં ભાદરવો પણ ભરપૂર પુરવાર થઈ રહ્યો છે. છેલ્લા એક સાપ્તાહથી શરૂ થયેલી મેઘમહેર અવિરત ચાલુ રહી છે. સવારથી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં વરસાદ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news