અમદાવાદમાં પોલીસ હવે રખડતા ઢોર પકડવા એએમસીની ટીમને મદદ કરશે

અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે હાઈકોર્ટના કડક નિર્દેષો બાદ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા રખડતા ઢોરને લઈ એક સપ્તાહની ડ્રાઈવ યોજવામાં આવી છે.જેમાં પોલીસની … Read More

ગૌચરની જમીન પર દબાણની નોટિસ આપવા ગયેલી ટીમને બનાવાઈ બંધક,પોલીસે છોડાવ્યાં

સાબરમતી જવાહર ચોકમાં આવેલી ગૌચરની જમીન પર ગેરકાયદે ઉભા થઈ ગયેલા વિશ્વકર્મા નગરના બાંધકામને નોટિસ આપવા મહિલા રેવન્યૂ તલાટી ટીમ સાથે પહોંચ્યાં હતાં. ૨૫૦ જેટલા માણસોના ટોળાંએ ટીમને ઘેરી લઈ … Read More

ગુજરાતમાં બેફામ બનેલા કેમિકલ માફિયા, વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયું જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર

જીપીસીબીની ઉત્તમ કાર્યવાહી; વટવા જીઆઈડીસીમાંથી ઝડપ્યુ જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર હજુ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેસ લીકેજની હોનારતની ગોઝારી ઘટનાની શાહી સૂકાઇ નથી, ત્યારે વટવા જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર રીતે જોખમી … Read More

ખારીકટ કેનાલમાં જીવલેણ કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું, ત્રણ લોકોની ધરપકડ

રઢુ નજીક ખારીકટ કેનાલમાં મોટી સંખ્યામાં અત્યંત ઝેરી અને કેમિકલ ફેંકવામાં આવી રહ્યું હતું અને લોકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ નહેરોમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું … Read More

જીપીસીબીએ જેતપુરમાં વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર નિકાલ કરતા ટેન્કરને ઝડપી પાડ્યું, પ્રદૂષણ ફેલાવનારાઓમાં ફફડાટ

જેતપુરઃ ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ટેન્કર મારફતે સગવેગે કરતા પ્રદૂષણ માફિયાઓ સામે જીપીસીબીએ લાંલ આંખ કરતા ફફડાટ ફેલાઇ ગયો છે. જીપીસીબી દ્વારા જેતપુરના પાંચપીપડા ગામમાં ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પ્રદૂષિત … Read More

જીપીસીબી દ્વારા પર્યાવરણને નુક્શાન બદલ એશિયન ટ્યુબ લિમિટેડને રૂ. 50 લાખનું ઇન્ટરીમ ઈડીસી, ક્લોઝર અપાયું

ગાંધીનગર પોલીસ અને જીપીસીબીની ટીમ દ્વારા તારીખ ૦૧/૦૬/૨૦૨૧ના રોજ કલોલ ખાતે જનપથ પેટ્રોલિયમ નજીક જોવા મળેલ બે એસિડીક વેસ્ટ ભરેલા ટેન્કરો અંગે તપાસ કરતાં જાણવા મળેલ કે આ બન્ને ટેન્કરો … Read More

પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનો મોટો નિર્ણય

અમદાવાદમાં પ્રદૂષણનું જાેખમ વધતા હવે ભારે વાહનને દિવસે શહેરમાં નો-એન્ટ્રીઆરટીઓનાં કામકાજ માટે આવતાં વાહનોને સવારે ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી અવર-જવરની છૂટછાટ, પેસેન્જર વાહન, કેપેસિટી ૩૩ સીટવાળી મિની બસ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news