ઉત્તરાખંડના જોશીમઠ બાદ હવે બદ્રીનાથમાં ભૂસ્ખલનનો ખતરો!..

બદ્રીનાથ મંદિર પર જમીન ધસવાનો ખતરો મંદિરના મુખ્ય દ્વારમાં જ તિરાડ પડી ગઈ જોશીમઠમાં ભૂસ્ખલન બાદ બદ્રીનાથ મંદિર હવે ખતરામાં હોવાનું કહેવાય છે. હવે બદ્રીનાથ મંદિરના મુખ્ય દરવાજામાં તિરાડ પડી … Read More

હિમાચલને ડિઝાસ્ટર ઝોન જાહેર, ૧૭૦૦૦ જગ્યાએ ભૂસ્ખલનનો છે ખતરો

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં વરસાદ-પૂર અને ભૂસ્ખલનના કારણે છેલ્લા ચાર દિવસમાં ૭૪ લોકોના મોત થયા છે, જયારે હજારો લોકોનું રેસ્ક્યુ ક૨વામાં આવ્યું છે. રાજ્ય સ૨કારને … Read More

જોશીમઠમાં ખેતરમાં ૬ ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત

આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં રહ્યુ હતું. તેનું કારણ જોશીમઠમાં પડતી તિરાડો છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના લોકો તેમના ઘર છોડીને … Read More

હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા

હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોશીમઠ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સીએમ સુખુએ કહ્યું કે, … Read More

ઉત્તરાખંડમાં જોશીમઠથી થોડે દૂર સ્થિત સેલંગ ગામના ઘરોમાં તિરાડ-ખેતરોમાં જમીન ખસતા લોકોમાં ફફડાટ મચ્યો

ભૂસ્ખલનથી પ્રભાવિત જોશીમઠની સાથે આસપાસના ઘણા વિસ્તારો પણ જમીન ધસી જવાના ભય હેઠળ આવી ગયા છે. જોશીમઠથી થોડે દૂર આવેલા સેલંગ ગામમાં જોશીમઠ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં માત્ર … Read More

જોશીમઠના પહાડોમાં જોવા મળતી આ બાબતોએ વૈજ્ઞાનિકોની ચિંતા વધી ગઈ?

છૂટક કાટમાળ અને પથ્થરોના ઢગલા, જોશીમઠ ભૂસ્તરશાસ્ત્રીય દૃષ્ટિકોણથી પણ સંવેદનશીલ છે. આ વિસ્તાર ઝોન પાંચમાં આવે છે, જે ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને આ જ વૈજ્ઞાનિકોની વાસ્તવિક ચિંતાનું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news