વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ

નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More

કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએઃ મજદુર અધિકાર મંચ

ભુજનાં ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં ૨૭ શ્રમજીવીનો અકસ્માતનાં કારણે મૃત્યું થયાં ભુજ: કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની … Read More

કંડલાની એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન ૫ શ્રમિકોનો મોત

કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૫ લોકોના મોત કંડલા: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

કચ્છઃ અંજાર નજીક આવેલી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી કંપનીમાં ભીષણ આગ

ભુજઃ અંજાર- ગાધીધામ નજીક આવેલી જીન્સ કંપનીમાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝ બનાવતી જીન્સ કંપનીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા … Read More

ભરૂચ: દહેજ જીઆઈડીસીમાં આવેલી RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ લાગી આગ, કામદારોમાં દોડધામ

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોમાં ઔદ્યોગિક અકસ્માતની વધુ એક ઘટના બનવા પામી છે. જિલ્લાના દહેજ જીઆઈડીસીમાં આવેલી RGPP નામની કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાનો … Read More

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત, ચાર ઘાયલ

થૂથુકુડી: તમિલનાડુના દક્ષિણી જિલ્લા થૂથુકુડીમાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા છે અને અન્ય ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, આ અકસ્માત શનિવારે સાંજે … Read More

ભરૂચઃ વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગ

ભરૂચઃ જિલ્લામાં વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં આગની એક નાની ઘટના બનવા પામી હતી. સત્તાવાર સૂત્રો તરફથી પ્રાપ્ત વિગત પ્રમાણે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં નાની એફઆરપીની ચિમનીમાં … Read More

દહેજની ઓર્ગેનિક ઈન્ડિયામાં પ્રચંડ ધડાકા બાદ આગ, કાળા ધૂમાડાઓ આકાશમાં છવાયા

ભરૂચઃ જિલ્લાની દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં પ્રચંડ ધડાકા બાદ આગ લાગવાની ઘટના બનાવા પામી છે. પ્રચંડ ધડાકા બાદ આગથી કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચની … Read More

આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 18 કામદારોના મોત, 36 ગંભીર રીતે દાઝ્યા

અનાકપલ્લેેઃ આંધ્રપ્રદેશના અનાકપલ્લે અચ્યુતાપુરમમાં બુધવારે બપોરના સમયે એસેન્શિયા કંપનીના ફાર્મા યુનિટમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન યુનિટમાં કામ કરતા ૬૦ જેટલા કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news