તાઉતે વાવાઝોડાની અસરથી આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોચશે

ગત વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે ખુબ નુકસાન ગયું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં વાવાજોડાના કારણે ખેતી સહિત મોટાભાગે વ્યાપક નુકસાન ગયું હતું. ત્યારે જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના કેટલાક ગામડામાં કેરીનો … Read More

ઊનામાં તાઉતે વાવાઝોડાના ૨૧૦ દિવસ બાદ પણ ૧૨૦ લાભાર્થીને હજુ પણ સહાય નથી મળી

ગુજરાત રાજ્ય માં ઊનામાં તાઉતે વાવાઝોડાના ૭ મહિના વિતી ગયા હોવા છતાં પણ ઘર મકાનમાં થયેલા નુકસાનીનાં ૧૨૦ જેટલા લાભાર્થીઓ સહાયથી વંચિત છે. તેમજ ખેતીવાડીમાં નુકસાન પામેલા ૭૯ ખેડૂતોને ખેતી … Read More

તૌકતે વાવાઝોડાના ૧૧ દિવસ બાદ પણ અમરેલી સહિતના જિલ્લાઓમાં વીજળી ગુલ

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાની વિદાયને ૧૧ દિવસ પછી પણ સૌથી પ્રભાવિત જિલ્લા અમરેલી – ગીર-સોમનાથ અને ભાવનગર માં આજે વીજપુરવઠો પુનઃપ્રસ્થાપિત થઇ શક્યો નથી. રાજ્યમાં આવેલા તાઉ તે વાવાઝોડાના કારણે … Read More

તૌકતે વાવાઝોડા બાદ તારાજી સંદર્ભે અમરેલી જિલ્લામાં કેન્દ્રીય ટીમોએ સર્વે કર્યો

તાઉ-તે વાવાઝોડાની તારાજી બાદ દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતા રાજય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમો નો … Read More

બાગાયત વૃક્ષોમાંથી ૧૬ લાખ કરતા વધુ વૃક્ષોને નુકસાન, ૧૪ ટકા સર્વે બાકીઃ ફળદુ

કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતુ કે વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને વધુ નુકસાન પહોંચાડયું હતુ. કૃષિ વિભાગને બાગાયતી અને ખેતી પાકોને નુકસાન થયું છે. જયાં વધુ નુકસાન છે ત્યાંથી રિપોર્ટ મંગાવાયો … Read More

તાઉતે વાવાઝોડુઃ સુરતમાં ૫ દિવસમાં સરવે પૂર્ણ, ૫૮૨૬ હેક્ટરમાં નૂકશાન

સરકારે જણાવ્યું હતું કે, ‘તાઉતે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. જેથી સુરત જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા નાયબ બાગાયત નિયામકના માર્ગદર્શન હેઠળ ખેડુતોને … Read More

તૌકતે બાદ ‘યાસ’ વાવાઝોડાનો સામનો કરવા નૌસેના, વાયુસેના તૈનાત

ચક્રવાતી વાવાઝોડું યાસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. IMD ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે કહ્યું કે ૨૫ મેના રોજ વાવાઝોડું પારાદ્વીપ અને સાગર દ્વીપને અડી શકે છે માટે અમે … Read More

તાઉ તે વાવાઝોડાને પગલે મીઠું પાણીમાં તણાઈ જતા અગરિયાઓની હાલત કફોડી

સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જીલ્લાને પણ તાઉ તે વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. તાઉ તે વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઇ હતી. સુરેન્દ્રનગરમાં પણ તાઉ તે વાવાઝોડાને લઈને ભારે … Read More

વિનાશકારી વાવાઝોડાઃ ખૂદ માનવજાતનું હાથના કર્યાનું પરિણામ છે કે શું…..?

દેશમાં કોરોના મહામારીએ  સમગ્ર દેશના લોકોને હચમચાવી નાખ્યા છે તો અનેકોને અધમૂઆ કરી નાખ્યા છે. આવા કપરા કાળમાં વાવાઝોડાએ ત્રાટકીને મોટાભાગના દરિયાકિનારા વિસ્તારોને ધમરોળી નાખી ભારે તબાહી મચાવવા સાથે કુદરતી … Read More

તાઉ-તે વાવાઝોડાના પગલે ૨૨૭ તાલુકામાં વરસાદઃ નડિયામાં સૌથી વધુ ૯ ઇંચ

વિનાશક ‘તાઉ-તે’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ગઈકાલે સવારે ૬થી આજે સવારે ૬ વાગ્યા સુધી એટલે કે ૨૪ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news