અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં જ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી … Read More

ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, ૧૪ લોકોના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત

ઝારખંડના ધનબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે ધનબાદ સ્થિત આશીર્વાદ ટાવરમાં આગ લાગી છે. આ ઘટના બાદ ઇમારતમાં અફરા-તફરીનો માહોલ છે. દુર્ઘટનામાં અત્યાર … Read More

સુરતમાં ઉધના બીઆરસી વિસ્તારમાં કારના શો રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઉધના બીઆરસી નજીક હુન્ડાઈ કારના શો રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી તમામ લોકો શો … Read More

સુરતમાં દોડતી કારમાં લાગી આગ અને યુવકો કારમાંથી ઉતરી જતાં સદનસીબે દુર્ઘટના ટળી

રસ્તા પર દોડતા વાહનોમાં અવારનવાર આગ લાગી જતી હોય છે. પરંતુ સુરતના ડભોલી વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતી કારમાં એકા એક આગળના બોનેટના ભાગેથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતાં. જેથી … Read More

બરવાળા રાવળ શેરી વિસ્તારમાં એક મકાનમાં જ આગ લાગી, ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાની નહિ

બરવાળા રાવળ શેરી વિસ્તારમાં રહેણાંકી મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને લઈ ઘરની ઘરવખરી સહિત બે બાઈક બળીને ખાખ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર સહિત પોલીસ … Read More

સુરતમાં પાર્કિંગમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ-બાઈકમાં આગ ભભૂકી, આગથી બૂમાબૂમ મચી

સુરતના સરથાણા ખાતે સવારે ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગમાં મૂકી પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. આ દરમ્યાન ઇલેક્ટ્રિક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. પાડોશીઓએ … Read More

વડોદરામાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળી, ૩ વર્ષના પુત્રનું મોત, માતાની હાલત ગંભીર

વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્‌યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં … Read More

રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્‌યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો … Read More

મોડાસાના એક ગામે આગની ઘટના બની, આસપાસના લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી આગ

શિયાળાના સમયે આગની ઘટના વધુ સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન લાકડા સળગાવી તાપણા કરતા હોય છે. ત્યારે ક્યાંક તણખલાથી, તો ક્યાંય શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. … Read More

ભચાઉ પાસે પ્લાસ્ટિક સામગ્રી બનાવતા મીની એકમમાં આગથી ભારે નુકસાન

ભચાઉની પૂર્વ દિશાએ આવેલા લોધીડા ઓવરબ્રિજ પાસે રાત્રિએ એક પ્લાસ્ટિક બનાવટના મીની ઉદ્યોગમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે આસપાસના લોકોએ તંત્રમાં જાણ કરતા સુધરાઈ હસ્તેના ફાયર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news