મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપી આંચકા

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૪.૦ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે ૧૦ઃ ૩૧ વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર … Read More

ઉત્તર ભારતમાં વારંવાર આવતા આંચકા એ શું મોટા ભૂકંપની છે નિશાની?!..

આ વર્ષે આ ત્રીજો આંચકો દિલ્હી-દ્ગઝ્રઇ અને ઉત્તર ભારતમાં અનુભવાયો હતો. જોકે, ૨૧ માર્ચે આવેલો આ ભૂકંપ માત્ર વધારે તીવ્રતાનો જ નહોતો પણ તે ૦૯-૧૦ સેકન્ડ સુધી ચાલ્યો હતો. તેની … Read More

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભૂકંપ આંચકા અનુભવાયા, તીવ્રતા ૬.૬ની નોંધાઇ

દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૫ માપવામાં આવી છે. ભારતની … Read More

પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૯ પર પહોંચી ગયો છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ … Read More

અમરેલી જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો, સાવધાની માટેની માર્ગદર્શિકા કરાઇ જાહેર

અમરેલી જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો આવ્યો છે. ગઈકાલે ત્રણ વખત ભૂકંપના આંચકા બાદ વધુ એક વખત ૩.૧ તીવ્રતાનો આંચકો આવ્યો છે. ખાંભાના સાકરપરા, ધજડી, જીકીયાળી સહિત ગામડામાં ભૂકંપનો આંચકો … Read More

કચ્છમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપનો હળવો આંચકો આવ્યો  છે. સોમવારે સવારે ૧૧.૪૧ વાગ્યે ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી ૨૮ કિમી દૂર કેન્દ્ર … Read More

જમ્મુ-કાશ્મીરના કટરામાં ૩.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી કે જમ્મુ અને કાશ્મીરના કટરાથી ૯૭ કિમી પૂર્વમાં આજે સવારે ૫ઃ૦૧ વાગ્યે રિક્ટર સ્કેલ … Read More

તુર્કી-સીરિયા બાદ હવે ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે … Read More

સિક્કિમમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ફફડયાં, કોઈ જાનહાનિ નહીં

છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભૂકંપના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભારતના મોટાભાગના રાજ્યોમાં હવે ધીમે ધીમે ભૂકંપની ઘટનાઓ વધતી જઈ રહી છે. સોમવારે વહેલી સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા … Read More

તુર્કીમાં વિનાશક ભૂકંપને કારણે ભારતે અત્યાર સુધીમાં મોકલી છે ત્રણ ટીમ

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news