અંકલેશ્વર જીઆઇડીસી: પહેલા પ્રદૂષણ મામલે અને હવે ડ્રગ્સ મામલે પણ બની રહ્યું છે ‘હબ’

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ૨૫૦ કરોડથી વધુ કિંમતનાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસી ત્યાંના કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવી રહેલા બેફામ પ્રદૂષણને કારણે ચર્ચાના કેન્દ્રમાં પહેલેથી જ જોવા મળી … Read More

અંકલેશ્વરમાં ૫૧૮ કિલો કોકેઈન સાથે ડાયરેક્ટર સહિત ૫ લોકોની ધરપકડ કરવામાં આવી

અંકલેશ્વર: આ કોકેઈન એ જ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સાથે જાડાયેલું છે, જેના બે મોટા કન્સાઈનમેન્ટ અને દરોડા દરમિયાન દિલ્હીમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ … Read More

ભરુચની અંકલેશ્વર GIDCમાં એલાયન્સ ફાર્મા કંપનીમાંથી MD ડ્રગ્સનું રો મટિરીયલ ઝડપાયું

ભરૂચ: અંકલેશ્વર GIDCમાં ATSનું ચેકિંગ હાથ ધરાયુ. દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાં ATS  અને SOGની રેડ પડી. દવા બનાવવા માટે વપરાતા ડ્રગની તપાસ કરાઈ. પ્લાન્ટમાંથી નશીલા પદાર્થો ઝડપાયા છે. કંપનીમાં પોલીસ … Read More

એનસીબી દ્વારા પૂર્વવતી રસાયણો (નિયંત્રિત પદાર્થો) વિશે ઉદ્યોગોને માહિતી આપવા ઓપન હાઉસ સેશનનું આયોજન કરાયું

અમદાવાદઃ ડ્રગ્સનો દુરઉપયોગ સંવેદનશીલ વય જૂથને અસરકર્તા હોવાથી તે ગંભીર રીતે સામાજિક-આર્થિક સમસ્યાનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાને સંબોધિત કરવો એ અત્યંત આવશ્યક છે. આ માટે અનેક જાગૃતતા અભિયાનો … Read More

એગ્રી ફાર્મા કંપનીની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ, 25 કરોડની ડ્રગ્સ કેસમાં DRIને મળી મોટી સફળતા

ગાંધીનગરઃ અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળી છે. પાટનગર ગાંધીનગરના દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. … Read More

બે ઓપરેશનમાં મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું

રાયગઢઃ મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું છે. આ જાણકારી રાયગઢ પોલીસે આપી છે. થોડા દિવસો પહેલા રાયગઢ જિલ્લાના ખોપોલીમાં … Read More

દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા, બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો NCBની રડારમાં

ગુજરાતમાંથી ૧૩ દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ મોકલાતું હોવાની શંકા અમદાવાદઃ ડ્રગ્સકાંડમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાવળાની દવા કંપનીના વધુ ત્રણ ડાયરેક્ટરો NCBની રડારમાં છે, સાથે જ … Read More

અરબી સમુન્દ્રમાંથી પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને ૨૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા

દેશની આંતરરાષ્ટ્રીય જળ સિમાં પાસેના અરબી સમુન્દ્રમાંથી ફરી એક વખત પાકિસ્તાની બોટ અને ૬ ઘૂશણખોરોને રૂ. ૨૦૦ કરોડના ૪૦ કિલો હેરોઇનના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત એટીએસ અને … Read More

છત્તીસગઢમાં ગાંજામાંથી વીજળી બનાવવામાં આવી

છત્તીસગઢના બિલાસપુર પાવર પ્લાન્ટમાં ગાંજો સળગાવીને વીજળી બનાવવામાં આવે છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧૨ ટન ગાંજો નાખવામાં આવ્યો હતો. જ્યારે આ ગાંજાને બાળવામાં આવ્યું ત્યારે લગભગ ૫ મેગાવોટ વીજળીનું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news