ખરવા-મોવાસા રોગઃ પાલનપુરના ભાગળ ગામમાં ૨ દિવસમાં ૫થી વધુ પશુઓના અચાનક મોત થઈ જતાં ચકચાર

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ (પીપળી) ગામે છેલ્લા ૨ દિવસમાં ૫થી વધુ પશુઓના અચાનક મોતને લઇ હડકંપ મચ્યો છે. જો કે ઘટનાની જાણ ડેરીના પશુપાલન વિભાગને કરાતા ડેરીની વિઝીટ વાન … Read More

નાગપુરમાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં નવના મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરના બજારગાંવમાં રવિવારે એક ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલા કામદારો સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ … Read More

પશ્ચિમ બંગાળમાં ચીમની પડતા ૩ કામદારોના મોત, ૩૦ની હાલત ગંભીર

ભઠ્ઠા માલિક સામે માનવહત્યા અને બેદરકારીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો પશ્ચિમ બંગાળમાં ૨૪ પરગણામાં ઈંટના ભઠ્ઠાની ચીમની અચાનક તૂટી પડી. આ અકસ્માતમાં ભઠ્ઠામાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયા … Read More

અલ નીનો: ઝિમ્બાબ્વેના નેશનલ પાર્કમાં દુષ્કાળના કારણે સો હાથીઓના મોત

હરારેઃ ઝિમ્બાબ્વેના સૌથી મોટા રમત અભયારણ્ય એવા હ્વાંગે નેશનલ પાર્કમાં અલ નીનોના કારણે સર્જાયેલા દુષ્કાળના કારણે ઓછામાં ઓછા 100 હાથીઓના મોત થયા છે. ઈન્ટરનેશનલ એનિમલ વેલફેર એન્ડ પ્રોટેક્શન ગ્રુપે સોમવારે … Read More

વાપી GIDCમાં ડ્રમ લિકેજથી ગેસ ગળતરથી ૩ મજૂરોને ગંભીર અસર, બેના મોત

કેમિકલ ભરેલા ડ્રમ પૈકી એક ડ્રમ લિકેજ થતાં કામદારોમાં ભારે દોડધામ વાપી: વાપી GIDCમાં આવેલી સરના કેમિકલ કંપનીમાં કામદારોને કેમિકલ ભરેલા ડ્રમ અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી.આ … Read More

Chemical Company Blast : મહાડ MIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, સાત મૃતદેહ મળી આવ્યા

કોલ્હાપુર: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ MIDCમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજને કારણે થયેલા વિસ્ફોટને પગલે લગભગ સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા છે અને 11 વધુ કર્મચારીઓ હજુ પણ ગુમ છે. … Read More

અમદાવાદમાં ભેખડ ધસી પડતાં એક બાળકીનું મોત, કન્સ્ટ્રક્શન સાઈટમાં બેઝમેન્ટનું કામ ચાલતું હતું

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારના કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડ્યાની ઘટના સામે આવે છે. આ ભેખડ ઘસી પડતા એક બાળકીનું મોત નીપજ્યું છે. આંબાવાડી સી.એન વિદ્યાલય રોડ પર આવેલ એચ.આર ગ્રુપ … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર ક્ષેત્રમાં બોટ સાથે વ્હેલ અથડાતાં એક વ્યક્તિનું મોત

સિડનીઃ શનિવારે સવારે ઓસ્ટ્રેલિયાના સિડની નજીકના પાણીમાં વ્હેલ બોટ સાથે અથડાયા બાદ તેઓ મુસાફરી કરી રહેલી એક બોટ પલટી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો … Read More

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી ૧૨૫ લોકોના મોત થયા

અઝરબૈજાનઃઅઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં ૧૨૫ લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે ૨૦ લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામાં … Read More

તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ

તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news