લિબિયામાં આવેલા ભયાનક પૂરથી મૃત્યુઆંક 5,500 પર પહોંચ્યો
ત્રિપોલી: ઉત્તર આફ્રિકાના દેશ પૂર્વી લિબિયામાં શક્તિશાળી વાવાઝોડાને પગલે ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 5,500 થઈ ગયો છે, જ્યારે સાત હજાર અન્ય લોકો ઘાયલ થયા છે. ત્રિપોલી … Read More