કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૫.૮ ડિગ્રીએ પહોંચ્યો

કચ્છ જિલ્લામાં ઠંડીનું જોર વધતા જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને શ્રમ એરિયામાં હંગામી આવાસમાં રહેતા પરિવારો ટાઢમાં ઠુંઠવાઈ ગયા હતા. લોકો વહેલી સવારે ગરમ તાપણું કરી ઠંડીથી બચવાના પ્રયાસ … Read More

દેશમાં હિમવર્ષાના કારણે વરસાદ, ઠંડીમાં વધારો

ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ઘાટીમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. તમામ જગ્યાએ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. ભારતીય સેનાના જવાનો પુંછના મેંઢરમાં હિમવર્ષાને કારણે રસ્તામાં ફસાયેલા લોકોને ખોરાક, પાણી … Read More

ગુજરાતના ડઝન શહેરોમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે

ઉત્તર ભારતમાં તાપમાન ગગડતાં તેની અસર મેદાની પ્રદેશો બાદ છેક ગુજરાત સુધી અનુભવાઈ રહી છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોએ ઠંડીથી બચવાના ઉપાયો શરુ કરી દીધા છે. કેટલાક લોકોએ મોર્નિંગ વોક … Read More

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૨ ડિગ્રી પહોંચ્યું

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં શીતલહેર ફૂંકાશે, જેને લઈ બંને જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. શીતલહેરની અસર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન … Read More

આજે સૂર્ય પૃથ્વીથી નજીક તેમછતાં ભારતમાં ઠંડી

ઉત્તર ગોળાર્ધ એટલે ભારત સહિતના દેશોમાં આ સમયગાળામાં દિવસની અવધિ ટૂંકી અને રાતની અવધિ મોટી રહે છે. તો આનાથી ઉલટું દક્ષિણ ગોળાર્ધ બને છે. જો કે શિયાળાનો સંબંધ કે ઉનાળાનો … Read More

અમરેલી શહેર સવારે ઠંડીના લીધે ધુમ્મસભર્યું બન્યું

અમરેલી જિલ્લામાં  છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠુંઠવાયા છે. તેની વચ્ચે આજે ગુરૂવારે અમરેલી જિલ્લામાં વહેલી સવારે અમરેલી શહેર અને ધારી સહિત મોટાભાગના વિસ્તારમાં … Read More

નલિયામાં લઘુત્તમ તાપમાન ૩.૮ ડિગ્રીએ પહોંચ્યું

  ભુજમાં વહેલી સવારે કામથી નીકળેલી દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીરે ગરમ વસ્ત્રોથી સજ્જ જોવા મળી હતી. પશુ-પક્ષી પણ કૂણા તડકાની ગરમી લેતા જોવા મળ્યા હતા. શહેરનો હમીરસર તળાવ વોક-વે પણ … Read More

રાજ્યભરમાં ઠંડીનું જોર વધતા શિયાળો જામ્યો

હવામાન ખાતાની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રભરમાં હજુ ત્રણ દિવસ એટલે કે ૭૨ કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેશે અને તાપમાન ૯ થી ૧૨ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે. વધુમાં હવામાન … Read More

મોસમમાં પલટો : ગુજરાતના ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં … Read More

મહારાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ : મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

હવામાન ખાતાના સરફેસ ઇન્સ્ટ્રૂમેન્ટસ ડિવિઝન(પુણે)ના વડા ડો. કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને ખાસ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઇનું ગગન આવતા બે-ત્રણ દિવસ દરમિયાન વાદળિયું રહે તેવી શક્યતા છે.૧, ડિસેમ્બરે અરબી સમુદ્રમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news