ઉત્તર પ્રદેશમાં બિજનૌરમાં ફટકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ

ઉત્તર પ્રદેશમાં બિજનૌર જિલ્લાના બક્શીવાલા વિસ્તારમાં ફટકડાંની ફેક્ટરીમાં ગુરુવારે અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટના દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં ૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૪ની હાલત ગંભીર છે. ઘાયલોની બિજનૌર … Read More

દહેજ રિલાયન્સમાં એસિડનો પાઇપ ફાટતા મચી અફરાતફરીઃ ૩ દાઝયા અને ૧નું મોત

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવી દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં નાનામોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવામાં ગતરોજ રાત્રીના ૯ વાગ્યાંના અરસામાં દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં એસીટિક એસિડનો પાઇપ ફટયો હતો. … Read More

હરિયાણામાં કરનાલની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટઃ ત્રણ વર્કરનાં મોત, ૧ ગંભીર

હરિયાણામાં કરનાલના ઘોઘડીપુર ગામની ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ થતાં ૩ વર્કરના મોત થઇ ગયા. જ્યારે અન્ય એકની સ્થિતિ ગંભીર છે. ભોગ બનેલા ત્રણેય કર્મચારી તમિલનાડુના રહેવાસી હતા. હરિયાણામાં સવારે મોટી દુર્ઘટના … Read More

ભરૂચના ઝઘડિયાની યુપીએલ કંપનીમાં બ્લાસ્ટથી ૨૪ કામદારને ઈજા

ભરૂચના ઝઘડિયા તાલુકાની એક કંપનીમાં સોમવારે રાત્રીના દોઢ કલાકની આસપાસ એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનામાં કંપનીના ૨૪ કામદાર ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ … Read More

બ્લાસ્ટમાં ચાર થી પાંચ કારને નુકસાન થયુ હોવાના અહેવાલ

દિલ્હીમાં ઇઝરાયેલ એલચી કચેરી પાસે આઇઇડી બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસમાં થયેલા વિસ્ફોટોથી થોડા સમય માટે અફરાતફરી સર્જાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ નજીવો … Read More

કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં ૨ના મોત, ૪ ઘાયલ

ઘટના મામલે ગૃહમંત્રી શાહે માંગ્યો રીપોર્ટ, મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યોગાંધીનગરના કલોલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં સવારે અચાનક એક ઘરની નીચે મોટો બ્લાસ્ટ … Read More

સુરત ઓએનજીસી બ્લાસ્ટઃ પ્રદૂષણ બદલ જીપીસીબીએ ૧ કરોડનો દંડ ફટકાર્યો

હજીરા સ્થિત ઓએનજીસી કંપનીની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ જીપીસીબીએ ઓએનજીસીને વળતર પેટે રૂપિયા ૧ કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news