ગેસ કન્ટેનર વિસ્ફોટમાં બેના મોત, છ ઘાયલ

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં સ્થિત સેન્ચ્યુરી રેયોન કંપનીના કન્ટેનરમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે કામદારો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ટેનરમાં … Read More

ઉત્તર ચીનમાં ગેસ લીક ​​થતાં મૃત્યુઆંક વધીને થયો 10

હોહોટ: ઉત્તરી ચીનમાં મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રના ઓર્ડોસ શહેરમાં ગુરુવારે ગેસ વિસ્ફોટની ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. શહેરના આરોગ્ય આયોગના અધિકારી ઝાંગ જિયાનપિંગે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ … Read More

ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના મોત, ત્રણ લોકો ઘાયલ, વાલોડના વિરપોર ગામની ઘટના

તાપીઃ તાપીના વાલોડ તાલુકાના વિરપોર ગામે ફેકટરીમાં બ્લાસ્ટની ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. નવનિર્મિત ફેકટરીમાં મશીનરીના ઇન્સ્ટોલેશન સમયે બ્લાસ્ટ થયો. ફ્રુટ ફેકટરીમાં બ્લાસ્ટ થતા બેના … Read More

પાનોલી જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા

ભરૂચઃ જિલ્લાની પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ગઈકાલે રાત્રિના સમયે બ્લાસ્ટ થવાથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો … Read More

ઔદ્યોગિક અકસ્માતઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેગ્રોસ કેમિકલ્સ કંપનીના પ્લાન્ટમાં ઘડાકો થતા નાસભાગ

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અકસ્માતોની ધ્રુજાવી દેતી ઘટનાઓ બનતી હોય છે. જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીઓમાં એક બાદ એક બનતી અકસ્માતોની ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષા અને સલામતીના સ્તરે ક્યાંક કચાશ રહી … Read More

બુલંદશહર: ઘરમાં કાર્યરત કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં ચાર લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં બુલંદશહેર જિલ્લાના નગર કોતવાલી વિસ્તાર હેઠળ ડપોલી રોડ પર ખેતરની વચ્ચે બનેલા મકાનમાં શુક્રવારે 31મી માર્ચે થયેલા બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. વિસ્ફોટમાં ચાર લોકોના મોતની પુષ્ટિ … Read More

ગાંધીનગરમાં હીટરથી પાણી ગરમ કર્યા પછી શોર્ટ સર્કિટ થતાં ટીવીમાં બ્લાસ્ટ થયો

ગાંધીનગરના રાયસણમાં ગુડાના મકાનમાં હીટરથી પાણી ગરમ કર્યા પછી અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેથી સ્માર્ટ ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી. આ ઘટનામાં સ્માર્ટ ટીવી, ડ્રેસ મટિરીયિલ્સ … Read More

દિલ્હીનો સૌથી વ્યસ્ત સદર બજારમાં અચાનક વિસ્ફોટ, એકનું મોત, એક વ્યક્તિ થયો ઘાયલ

દિલ્હીના સૌથી વ્યસ્ત બજારોમાંથી એક ગણાતા સદર બજાર વિસ્તારમાં શનિવારે વિસ્ફોટના સમાચાર સામે આવ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ શનિવારે સાંજે લગભગ ૭ વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું … Read More

સચિન જીઆઈડીસીમાં આવેલી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લાગી આગ, 4ના મોત

સુરત:  સુરત સચિન જીઆઇડીસીમાં આવેલી અનુપમ રાસાયણ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગી હતી. રાતે એકાએક કંપનીના વિસલમાંથી કેમિકલ લીક થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનામાં ચાર … Read More

હાઈબોન્ડ સિમેન્ટની ફેકટરીમાં કેમિકલની ટાંકીમાં બ્લાસ્ટ થતાં ૩ના મોત

રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી હાઈબોન્ડ સિમેન્ટની ફેક્ટરીની અંદર કેમિકલની ટાંકીમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં ગીર સોમનાથના દેવલપુર ગામના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news