પીજીવીસીએલને વીજળી-વરસાદથી ૧.૧૦ કરોડનું થયું નુકસાન, ૫૪ ગામની લાઇટની થઇ અસર

ચોટીલા પંથકમાં ૨ દિવસ રાત્રીનાં વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકાએ કોહરામ મચાવી દેતા પીજીવીસીએલને રૂ. ૧ કરોડનુ નુકસાન અને જિલ્લામાં તોફાની વરસાદથી રૂ. ૧૦ લાખનું નુકસાન થયું હતું. જેથી વીજતંત્રમાં … Read More

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુઃ દેશના આ રાજ્યોમાં વરસાદ,વીજળી પડવાની શક્યતા

દેશના કેટલાક ભાગોમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ગર્જના સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લક્ષદ્વીપ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ અને … Read More

છત્તીસગઢમાં ગાંજામાંથી વીજળી બનાવવામાં આવી

છત્તીસગઢના બિલાસપુર પાવર પ્લાન્ટમાં ગાંજો સળગાવીને વીજળી બનાવવામાં આવે છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧૨ ટન ગાંજો નાખવામાં આવ્યો હતો. જ્યારે આ ગાંજાને બાળવામાં આવ્યું ત્યારે લગભગ ૫ મેગાવોટ વીજળીનું … Read More

હારીજના રોડા ગામમાં વરસાદમાં એક મહિલા પર વીજળી પડતાં મોત

રાજ્યમાં મંગળવારે પ્રી-મોન્સૂન વરસાદે દસ્તક દેતાં ચોમાસું બારણે હોય એવો અનુભવ કરાવ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. હારીજના રોડા ગામમાં વરસાદી ઝાપટાં વચ્ચે વીજળી પડતાં એક … Read More

ઉનાળામાં અપનાવો સરળ ટિપ્સથી વીજળીનું બિલ ૫૦ ટકા સુધી ઘટાડો

જો તમે ઉનાળાની ઋતુમાં તમારા ઘરનું વીજળીનું બિલ ઓછું કરવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમારે તેને ૨૪ ડિગ્રી તાપમાન પર ચલાવવું જોઈએ. આજના સમયમાં વિન્ડો એસી હોય કે સ્પ્લિટ … Read More

ખેડૂતોને ૧૨ કલાક વીજળી નહીં મળે તો બીલ નહીં ભરે : આપ નેતા

ગુજરાતમાં વિપક્ષ અને રાજકિય પક્ષો દ્વારા ખેડૂતોને મળતી વીજળી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીએ ખેડૂતોને અનિયમિત પણે મળતી વીજળીને લઈને સરકાર સામે આકરા … Read More

પાણી, વીજળી કે પર્યાવરણ બચાવીને પણ દેશસેવા કરી શકાય : ભુપેન્દ્ર પટેલ

વર્લ્‌ડ સ્કિલ ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ શર્માએ સ્વાગત પ્રવચનમાં કહ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે ઇન્ડિયા સ્કિલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. પશ્ચિમ ક્ષેત્રની આ પ્રાદેશિક કૌશલ્ય સ્પર્ધામાં … Read More

છત્તીસગઢ ગાયના ગોબરથી બનેલી વીજળીથી રોશન થશે

વૈજ્ઞાનિકો મુજબ ગાયના ગોબરથી ઉત્પન્ન થનારી વીજળી પ્રતિ યુનિટ ૨.૫૦ રૂપિયાથી લઈને ૩ રૂપિયા સુધી થાય છે. ગૌશાળાની આસપાસમાં ગાયના ગોબરથી વીજળીનું ઉત્પાદન કરવા સિવાય જૈવિક ખાતર બનાવવામાં આવશે. આ … Read More

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક, ખેડૂતોને વધુ ૨ કલાક મળશે વીજળી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ તેમજ રસીકરણની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વળી, આ વર્ષે વરસાદમાં આવી રહેલા … Read More

સનખડાનાં માલણ વિસ્તારમાં ૩૫ ફોજીનો પરિવાર હજુય અંધારામાં, તાઉતે બાદ વીજળી જ નથી આવી

ઊનાથી ૨૦ કિમીઅંતરે આવેલા ગોહીલ દરબારની વધુ વસ્તી ધરાવતા સનખડા ગામ અને તે ગામથી ૨ કિમી અંતરે આવેલા માલણ વિસ્તારમાં ૧૫૦૦ જેટલા પરીવારોની વસ્તી ખેતીવાડી વ્યવસાય કરી પરીવારો સાથે વસવાટ … Read More