કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ
કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. … Read More
કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. … Read More
રાજ્યમાં વારંવાર ભૂકંપની ઘટના બનતી હોય છે. આજે બપોરે ૧.૧૯ કલાકે કચ્છમાં ૨.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છથી ૧૩ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ … Read More
અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, લગભગ ૧૨.૧૦ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર ફૈઝાબાદથી ૯૩ કિમી … Read More
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૯ માપવામાં આવી છે. સવારે ૫.૩૮ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૦ … Read More
મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી છે. હાલમાં ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. નોંધનીય … Read More
મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભારત અને પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારોમાં પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ … Read More
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આજે એટલે કે રવિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૫.૦ હતી, જ્યારે તેની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે USGS એ જણાવ્યું કે … Read More
અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાવરકુંડલાના મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી હતી. લાંબા સમય બાદ ફરી મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ૧.૨ ની તીવ્રતાનો … Read More
પ્રશાંત મહાસાગરમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે આસપાસના મહાદ્વીપના વિસ્તારોમાં સુનામીનું જોખમ વધ્યું છે. જેને લઈને સ્થાનીય સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી અમેરિકામાં ન્યુ કેલેડોનીયા, … Read More
ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના ડિસા,પાલનપુર સહિત આજુ બાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બનાસકાંઠાના જિલ્લામાં ૪.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. અચાનક ભૂકંપના આંચકાથી … Read More