વડોદરાના પાદરા નજીક એક કંપનીમાં આગ લાગી, આખી કંપની બળીને ખાખ થઇ ગઈ

વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ … Read More

ગાંધીનગરના સેક્ટર-૨૩ના એક ફ્લેટ – કોર્ટ પાસેના ઝૂંપડામાં મધરાતે આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

ગાંધીનગરનાં સેકટર – ૨૩ નાં યોગેશ્વર ફ્લેટના મીટર બોક્સ તેમજ કોર્ટ પાસેના એક ઝૂંપડામાં ગઈકાલે મધરાતે આગની ઘટતાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બંને સ્થળોએ પહોંચી જઈ પાણીનો મારો … Read More

આસામના જોરહાટ જિલ્લામાં ચોક બજારમાં ભીષણ આગ, ૧૫૦ દુકાનો થઈ ગઈ બળીને ખાક

આસામમાં જોરહાટ જિલ્લામાં એક બજારમાં ગુરુવારે મોડી રાતે ભીષણ આગ લાગી ગઈ હતી, જેમાં લગભગ ૧૫૦ જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું … Read More

પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ, ફાયરવિભાગે આગને ભારે જહેમતે કાબૂમાં કરી

એશિયાના સૌથી મોટા સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. પાટણના ચારણકાના સોલાર પ્લાન્ટમાં આગ લાગી છે. હાલ તો પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. … Read More

ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી, સામાન બળીને ખાખ

ભાવનગર શહેરના પીરછલ્લા વિસ્તારમાં આવેલા સંઘવી ચેમ્બરની દુકાનોમાં વિકરાળ આગ લાગી હતી. જેના પગલે ૮ થી ૧૦ દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ઘટનામાં દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ … Read More

અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં જ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી … Read More

ઝારખંડના ધનબાદના આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ, ૧૪ લોકોના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત

ઝારખંડના ધનબાદમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. જાણવા મળી રહ્યું છે કે ધનબાદ સ્થિત આશીર્વાદ ટાવરમાં આગ લાગી છે. આ ઘટના બાદ ઇમારતમાં અફરા-તફરીનો માહોલ છે. દુર્ઘટનામાં અત્યાર … Read More

સુરતમાં ઉધના બીઆરસી વિસ્તારમાં કારના શો રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી

સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઉધના બીઆરસી નજીક હુન્ડાઈ કારના શો રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી તમામ લોકો શો … Read More

સુરતમાં દોડતી કારમાં લાગી આગ અને યુવકો કારમાંથી ઉતરી જતાં સદનસીબે દુર્ઘટના ટળી

રસ્તા પર દોડતા વાહનોમાં અવારનવાર આગ લાગી જતી હોય છે. પરંતુ સુરતના ડભોલી વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતી કારમાં એકા એક આગળના બોનેટના ભાગેથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતાં. જેથી … Read More

સંતરામપુરમાં હોંડાના શો રૂમમાં ભીષણ આગ, જોત જોતામાં જ આખો શો રૂમ બળીને ખાખ થઇ ગયો

સંતરામપુર શહેરમાં આવેલા કોલેજ રોડ પરના ગાંધી હોંડા બાઈકના શો રૂમમાં અગમ્ય કારણોસર ભીષણ આગની ઘટના બની છે. એકા એક શો રૂમમાં આગ ભભૂકતા ૧૦૦ જેટલા બાઇકો બળીને ખાખ થયા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news