તા.૦૭ થી તા.૦૯મી જુલાઇ ભારે વરસાદ ૫ડવાની શક્યતા : સપ્તાહ દરમ્યાન રાજ્યભરમાં વરસાદ વરસશે

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે … Read More

અમરેલીના દામનગર નજીક ભારે વરસાદથી રેલવે ટ્રેક પર ધોવાણ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના (ઇટ્ઠૈહ) કારણે અનેક જીલ્લાઓમાં પાણી ભરાયા છે. તો નદીઓમાં ઘોડાપૂર આવતા વાહનવ્યવહાર અને જનજીવનને અસર થઈ છે. ત્યારે અમરેલીના દામનગર … Read More

અમરેલીનાં મોરંગી ગામમાં ૧૦૦થી વધું મકાનોના છાપરા ઉડ્યા

અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી મોટી અસર જોવા મળી છે. રાજુલા તાલુકાના મોરંગી ગામમાં અત્યંત ભારે પવન ફૂકાયો છે. મોરંગી ગામમાં ૧૦૦ મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા … Read More

અમરેલી જિલ્લામાં ૧.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  સાવરકુંડલાના મીતીયાળા સહિત આસપાસના વિસ્તારોની ધરા ધ્રુજી હતી.   લાંબા સમય બાદ ફરી મીતીયાળા વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.  ૧.૨ ની તીવ્રતાનો … Read More

અમરેલી જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો, સાવધાની માટેની માર્ગદર્શિકા કરાઇ જાહેર

અમરેલી જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો આવ્યો છે. ગઈકાલે ત્રણ વખત ભૂકંપના આંચકા બાદ વધુ એક વખત ૩.૧ તીવ્રતાનો આંચકો આવ્યો છે. ખાંભાના સાકરપરા, ધજડી, જીકીયાળી સહિત ગામડામાં ભૂકંપનો આંચકો … Read More

અમરેલી જિલ્લામાં વરસાદથી મગફળીના પાથરા-કપાસ પલળી જતા ખેડૂતોને નુકસાન

આ વર્ષે ખેડૂતોને વરસાદના કારણે ખેડૂતોના પાક સારો એવો આવ્યો હતો પરંતુ આ તાજેતરમાં અમરેલી જિલ્લામાં છેલ્લા ૪ દિવસ પડેલા વરસાદના કારણે કેટલાય ગામડાના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના … Read More

અમરેલીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલસામાન ખાખ થયો

અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગે વિકરાળ આગસ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આસપાસના વિસ્તારમાં આગ લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા … Read More

અમરેલીના બાબરા શહેરમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા

હાલ કોરોના સંક્રમણ પણ ધીમે ધીમે રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ વધી રહ્યું છે. અમરેલી શહેરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સ્વચ્છતા જળવાય રહે તે પણ જરૂરી છે … Read More

અમરેલીમાં પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળી

અમરેલીના લાઠી રોડ પર આવેલા રાજુભાઈની ગેરેજમાં ખુલ્લા પ્લોટમાં લોગાન અને સ્કોર્પિયો કાર પાર્ક કરેલી પડેલી હતી. જેમાં અચાનક આગ ફાટી નીકળતા બંને કાર સળગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની … Read More

અમરેલીમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

છેલ્લા ૨ મહિનામાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે આગની ઘટનાઓ સામે આવી છે. તાજેતરની વાત કરીએ તો સાવરકુંડલામાં ટ્રક સળગી ઉઠી હતી. અમરેલી બાયપાસમાં રિક્ષામાં આગ લાગી હતી. લીલીયા રોડ ઉપર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news