૨૭ જુલાઈથી ૫ ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે : અંબાલાલ પટેલ

આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે, જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય … Read More

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના વરસાદી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણી ભરાયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને જૂનાગઢમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જુનાગઢ, … Read More

કચ્છમાં ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો ૩૫ ટકા વરસાદ

ચોમાસાના શરુઆતના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. કચ્છ જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ ૯૪ ટકા વરસાદ વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો ૫૩ ટકા વરસાદ વરસ્યો છે. … Read More

રાજ્યમાં આગામી ૪૮ કલાક અત્યંત ભારે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર આગામી ૫ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આગામી ૩ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી … Read More

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી

ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી … Read More

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદનું અનુમાન

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ ૪ દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે.રાજ્યમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહયો છે. … Read More

સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદ,વૃક્ષો ધરાશાયી

ગીર સોમનાથમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાળીયેરીના પાકને ભારે નુકસાન થયુ છે. વર્ષોથી ઉછેરેલી નાળીયેરી તોફાની પવનને કારણે ધરાશાયી થઈ ગઈ છે તો કેટલાક સ્થળે … Read More

સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, સામાન્ય રહેશે વરસાદ!

ગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૭ જિલ્લામાં ૧૬ માર્ચ સુધી કમોસમી વરસાદ : હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આજે ૧૩ માર્ચથી ૧૬ માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને ૧૭ જિલ્લામાં માવઠાનું સંભાવના વ્યક્ત … Read More

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો પ્રકોપ યથાવત

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલુ રહ્યો છે અને ગીર-સોમનાથમાં સૌથી વધુ ઝાપટા પડ્યા છે. વેરાવળ, સુત્રાપાડા, તાલાલાલ, કોડીનાર, ઉના અને ગીર ગઢડા તાલુકામાં શનિવારની મધરાતથી શરૂ થયેલો ભારે વરસાદ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news