ભારત અને જાપાનની નૌકાદળોએ સંયુક્ત દરિયાઈ કવાયત ૫ જુલાઈથી ૧૦ જુલાઈ સુધી ચાલશે
ભારતીય નૌકાદળે ચીનના દાંત ખાટા કરવાની તૈયારી કરી લીધી છે. વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળ દ્વારા દ્વિપક્ષીય જાપાન-ભારત મેરીટાઇમ એક્સરસાઇઝ એટલે કે JIMEX ૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન ૫ … Read More