ઘર ઘર નળ જોડાણથી પાણી આપવામાં ગુજરાત અગ્રેસર : ઋષિકેશ પટેલ

પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા દૂર – સૂદૂર અને દૂર્ગમ વિસ્તારો સહિતના સ્થળોએ ડુંગરાળ પ્રદેશો તેમજ છૂટા છવાયા ધરોમાં પણ નળ નું જોડાણ આપીને … Read More

વલસાડમાં ૬ ઈંચ વરસાદ પડતા દુકાનોમાં પાણી ભરાયા

વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં. … Read More

ભાવનગરનો બગડ ડેમ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી

ભાવનગર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર ૬ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી … Read More

ભારે વરસાદથી વાપી અંડરપાસમાં ભરાયું પાણી

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી મૂશળધાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. … Read More

સુરેન્દ્રનગરના ઢાંકી ગામને પાણી ન મળતા તંત્ર સામે મોરચો માંડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા મથકથી ૧૫ કી.મી. દૂર ઢાંકી ગામ આવેલું છે. તે ગામને વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવે છે, પરંતુ ઢાંકી છેવાડાનું ગામ હોવાથી ગામને મહિને પાંચેક વાર પણ માંડ … Read More

સુરતના નવા મગદલ્લામાં પાણી ન મળતા મહિલાઓએ વેસુ જળવિતરણ મથકે હોબાળો કર્યો

સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી લઈને બુમરાણ વધી રહી છે. છેલ્લા ચાર દિવસથી નવા મગદલ્લા ભવાની મોહલ્લામાં પાણી ન આવતા વારંવાર અધિકારીઓને ફોન કરવા છતાં તેમજ કોર્પોરેટરોને પણ સંપર્ક કરવાનો … Read More

પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું

ઉનાળામાં પાણી નું સાચું મહત્વ ખબર પડે છે, પણ અમુક વખત પાણી નો બગાડ પણ મોટા પ્રમાણ માં જોવા મળતો હોય છે તેવોજ એક કિસ્સો અમદાવાદ માં જોવા મળ્યો હતો. … Read More

ભાવનગરમાં ૩ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ કરાય છે

ઉનાળામાં પાણીની માંગ વધતા સહજ રીતે જ પાણીની તંગી પણ વર્તાય છે. છતાં શાસકો કે, તંત્ર વાહકો પાણીની સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાલમાં પણ … Read More

રાજકોટ એઈમ્સને પાણી પહોંચાડતા અડધા શહેરમાં પાણી કાપ કરાયો

સૌરાષ્ટ્રમાં આમ પણ પાણીની વર્ષો જુની તંગી અને એમા પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટમાં પાણીની બૂમરાડ છે ત્યારે મનપા દ્વારા પાણીનો વેડફાટ કરનાર સામે કડક પગલા ભરવા અને દંડ કરવાના … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news