નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા ૩ ડબ્બા બળીને ખાખ

નવીદિલ્હી: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, ૩ ડબ્બા બળીને ટ્રેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. દરભંગા … Read More

હાઈકોર્ટનો મેગા પાઈપલાઇનમાં ગેર કાયદેસર જોડાણ કરનાર ગુલશન બેરલ્સ વિરૂદ્ધ FRI નોંધાવવા આદેશ

અમદાવાદઃ સાબરમતી નદીમાં થતા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેના પ્રયાસોમાં ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે જોવા … Read More

નવા સંસદભવનમાં ૧૯ દિવસનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે

નવીદિલ્હીઃ સંસદના શિયાળુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ૪ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. તેની જાહેરાત સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કરી છે. તેમને … Read More

દિલ્હીમાં વધતા વાયુ પ્રદુષણને દિલ્હીમાં ઝ્રદ્ગય્ કાર ઉપર પણ લાગશે પ્રતિબંધ

નવીદિલ્હીઃ દિલ્હી સરકારે પ્રદૂષણ કેસની સુનાવણી હાથ ધરાય તે પહેલા આજે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે. દિલ્હી સરકારે ઓડ ઈવન પધ્ધતિ ઉપર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને, વાયુ પ્રદુષણને … Read More

ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બધું વેંચી નાખશે પછી ખબર પડશે ‘અસલી હતું કે નકલી’!

મિલાવટી ખાદ્ય પદાર્થોના નમુના લેબોરેટરીમાં મોકલ્યા બાદ ૧૪થી ૧૫ દિવસે પરિણામો આવશે! ગાંધીનગરઃ ગુજરાતમાં ભેળસેળિયા તત્વો બેફામ બની ગયા છે તહેવારોની મોસમમાં નકલી અને ભેળસેળનું હબ બની ચૂકેલા ગુજરાતમાં લાલચી … Read More