વડોદરામાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળી, ૩ વર્ષના પુત્રનું મોત, માતાની હાલત ગંભીર
વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં … Read More